Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ઝડપથી ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, દેશમાં નવા કેસ 70 હજારથી ઓછા,

શરૂઆતથી લઈ અત્યાર સુધી કુલ 4,23,39,611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 05,04,062 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 4,08,40,000 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોનાનો કહેર હવે પહેલા કરતા…

ઇંગ્લેન્ડમા ડર્બી રેસ જીતનાર રાજપીપલાના મહારાજા વિજયસિંહના ઘોડા વિન્ડસર લેડના પેઇન્ટિંગની કિંમત સાડા ચાર થી સાડા છ કરોડ અંકાઈ.

મહાન ચિત્રકાર અમૃતા શેરગિલે તૈયાર કરેલઘોડા વિન્ડસર લેડનુ દુર્લભ ચિત્ર દેશ વિદેશમા પ્રખ્યાત બન્યુંરાજપીપલાના મહારાજા વિજયસિંહ મહારાજાનો અનોખો ચિત્રકલા પ્રેમ હમણાંજ થોડા દિવસ પહેલા રાજવી પરિવારના વર્તમાન સદસ્યો શ્રીમંત મહારાજા…

આજીવન કેદની સજા ભોગવી રહેલા રામ રહીમને મળી 21 દિવસની છૂટ

ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની કોર્ટે 25 ઓગસ્ટ 2017ના રોજ હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટે તેને દોષી ગણાવીને સુનારિયા જેલમાં મોકલી દીધો હતો. હરિયાણા…

ભરૂચ: સાઇક્લિસ્ટના કુલ 21સાયકલ સવારોએ કુલ 100 કિલોમીટરની સાયકલ સવારી કરી

વસંતપંચમીની ઉજવણી કરી અને ભારતરત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીરાઈડનો બિજો હેતુ ભરૂચની જનતાને ફિટનેસ સંદેશ આપવાનો હતો વસંત પંચમી ના પાવન પર્વ ને ઉજ્વ્વા તથા ભારત રત્ન સ્વર કોકિલા…

ભરુચ:જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવભૂમિ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો

તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડ મળી કુલ 58 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ભરુચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવભૂમિ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા 25 હજાર અને…

સુરત:કિમમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવતીની હત્યા, ઘરજમાઈ તરીકે રહેતો પતિ ઘરને તાળું મારી ભાગી ગયો

22 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી છે.સુરતના કિમ ગામના અંબિકા નગર પરપ્રાંતીય પરણિત યુવતીની હત્યા કરવામાં આવી છે.6 મહિના પૂર્વે કરેલ લગ્નનો અંત લાવી પતિ દ્વારા જ હત્યા કરવામાં આવી…

સુરત : 10 મિનિટમાં આવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાની 30 મિનિટ બાદ યુવકની હત્યા થયાની થઈ જાણ

જુના ઝઘડાની અદાવતમાં રાંદેરના યુવાની ચપ્પુના ઘા મારી મોડી રાત્રે હત્યા10 મિનિટમાં આવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાની હત્યાપિતાના અવસાન બાદ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાની હત્યારવિ નામના યુવાની હત્યા…

સુરત : 8 માસનું બાળક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, તપાસમાં માથામાં બે ફ્રેક્ચર અને બે હેમરેજ નીકળ્યાં

સુરતમાં રાંદેર પાલનપુર પાટિયા હિમગીરી સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને 3 કલાક સાચવવા રાખેલી કેરટેકરેનો શુક્રવારે સવારે સાસુ સાથે ઝઘડો થયો હતો. સાસુનો ગુસ્સો કેરટેકરે બાળક ઉતારી નાખ્યો…

વાગરા પોલીસે સફેદ કલર નો કેટાલિસ્ટ પાવડર પકડી પાડ્યો હતો

સફેદ કલર બાદ કાળા કલર નો કેટાલિસ્ટ પાવડર ઝડપાયો વાગરા પોલીસે દહેજ ની કનવર્ઝન્સ કેમિકલ કંપનીમાંથી ચોરેલ કાળો કેટાલીસ્ટ પાવડર સાથે બે ને દબોચ્યા સાચણ ગામે થી ઘરમાં સંતાડેલ કાળો…

લતા મંગેશકરે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા:PM મોદીની ટ્વિટ- આ ખાલીપો ભરી નહીં શકાય

ભારત રત્ન સ્વરકોકિલા લતા મંગેશકરનું રવિવારે એટલે કે, 6 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના સમયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર અંતર્ગત હતા. એક લાંબા સંઘર્ષ બાદ લતા…

error: