Satya Tv News

Category: મુખ્ય સમાચાર

લોરેન્સ બિશ્નોઈના નામે સલમાન ખાનને ધમકી આપનારની ધરપકડ, ધમકી આપનાર વ્યક્તિ શાકભાજી વાળો નીકળ્યો;

સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં મુંબઈની વર્લી પોલીસે એકની ધરપકડ કરી છે. થોડા સમય પહેલા એક યુવકે સલમાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી હતી. 5 કરોડની ખંડણી માંગી…

સાબુ અને તેલ બનાવતી કંપની FMCG કંપની HUL હવે આઈસ્ક્રીમ બિઝનેસને કરશે અલગ;

HUL, દૈનિક જરૂરિયાતોનો સામાન વેચતી કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. FMCG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનો સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં એકીકૃત ચોખ્ખો નફો 2.33 ટકા…

તાપીના ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ;

તાપીના ઉચ્છલમાં હોડીમાં અંતિમ યાત્રા નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઉચ્છલના નારણપુર ગામે લો – લેવલ બ્રિજ પર ઉકાઈ જળાશયનું પાણી ફરી વળ્યું છે. પાણીનો પ્રવાહ વધવાના કારણે સ્થાનિકોની…

ઓડિશામાં ચક્રવાત ‘દાના’ની અસર શરૂ,વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થશે, ફ્લાઇટો રદ, ટ્રેનો રદ;

વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. જેના કારણે ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી લગભગ 16…

દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ભીષણ અકસ્માત:5નાં મોત, 1 મહિલાની હાલત ગંભીર; વતન જતી વખતે ટાયર ફાટતા ગાડી બેકાબૂ થઈને ડિવાઈડર કૂદી ગઈ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દાહોદથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલો પરિવાર ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના…

સલમાન ખાન બાદ રાહુલ ગાંધીને મળી ધમકી, લોરેન્સ બિશ્નોઈનો આગામી ટાર્ગેટ રાહુલ ગાંધી;

સલમાન ખાનને ધમકી આપીને અને હાલમાં સમાચારોમાં રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ફોટો લગાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફેસબુક પર પોસ્ટ કરીને ધમકી આપવામાં આવી છે. બુદ્ધાદિત્ય મોહંતી નામના વ્યક્તિના નામે…

ઇઝરાયલે લેબનોનના બેરૂતમાં આતંકીઓના રહેઠાણનો કર્યો નાશ, એકઝાટકે ઇમારતને ધ્વસ્ત કરી દેવાઇ;

ઇઝરાયલે લેબનોનના મધ્ય બેરૂતમાં મિસાઇલથી હુમલો કરીને ઇમારતને ધ્વસ્ત કરી દીધી. જો કે ઇમારતને ધ્વસ્ત કરવા માટે તેના પર હુમલો કરતા પહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તમામ લોકોને સુરક્ષિત…

જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે તેને એક કરોડનું ઈનામ’, રાજ શેખાવત;

ક્ષત્રિય કરણી સેના પરિવારના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ઉર્ફે રાજેન્દ્ર શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સામનો કરનાર વ્યક્તિને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રાજ શેખાવતનો એક વીડિયો ઈન્ટરનેટ પર…

ઉત્તર પ્રદેશમાં મહિલાએ તેના પતિને ઝેર ખવડાવ્યું, કરવા ચોથ પર તેના પતિને ઝેર ખવડાવીને કરી હત્યા;

ઉત્તર પ્રદેશમાં કૌશામ્બી જિલ્લામાં સંબંધોને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સાત જન્મ માટે સાથે રહેવાનું વચન આપનારી પત્નીએ જ કરવા ચોથના દિવસે પતિ શૈલેષેને ઝેર આપીને મારી…

અમદાવાદમાંથી નકલી જજને પોલીસે દબોચી લીધો નકલી જજ અમદાવાદમાં વર્ષોથી નકલી કોર્ટ ચલાવતો હતો;

મોરિસ ક્રિશ્ચિયને અગાઉ ગાંધીનગરમાં ઓફિસ ભાડે રાખી હતી. જેમાં સેક્ટર 24માં મોરિસ કિશ્ચિયને કોમ્પ્લેક્સમાં ઓફિસ રાખી હતી. ઓફિસ માલિકના જણાવ્યા મુજબ મોરિસ ક્રિશ્ચિયને 4 મહિના ઓફિસ ભાડે રાખી હતી. જે…

error: