Satya Tv News

Category: મુખ્ય સમાચાર

રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ અ સલામત, ‘કપડા કાઢીને છોકરાઓ પાછળ દોડે છે;

રાજકોટ સમરસ હોસ્ટેલમાં કોઇ પણ પ્રકારની સુવિધા આપવામાં ના આવતી હોવાનો આરોપ વિદ્યાર્થિનીઓએ લગાવ્યો છે. પીડીયુ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ કરતી એક મહિલા વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, “અહીં કોઇ પણ જાતની સેફ્ટી…

મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવા BMCની ટીમ પહોંચી, ભારે હોબાળો;

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને તણાવ ફેલાયો છે. BMCની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ…

રાજકોટમા વોર્ડ નંબર 4 ના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો શેર,મહિલા સદસ્ય શરમમાં મુકાઈ;

રાજકોટ ભાજપમાં એક અશ્લીલ ક્લીપથી ખળભળાટ મચી ગયો છે. શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ થઈ છે. ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં…

પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા, 2 આરોપી ફરાર,

છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા થઈ હોવાની ઘટના બની છે. ક્વાંટના પીપલદી ગામે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.ગામના…

સુરત નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ કૌભાંડનો ભેદ ઉકે લાયો

સુરત સિંગણપોર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવવાની કૌભાંડ ઝડપાઈ છે. વોર્ડ નંબર 8…

‘અમે ક્યારેય તિરુમાલા મંદિરને ઘી આપ્યું નથી’, લાડવા વિવાદ પર AMULએ કરી સ્પષ્ટતા

તિરુપતિ બાલાજી મંદિર વિવાદમાં વિશ્વભરમાં પ્રખ્યાત ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલનું નામ પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે,…

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત

https://www.instagram.com/reel/DAKuR2KA4PZ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક યુટર્ન નજીક ત્રીપલ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે ઇસમોને ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યા હતા. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસે 21 સપ્ટેમ્બરના…

એક તરફી પ્રેમમાં ભાન ભૂલેલા છોકરાએ પરિણીતાના પતિ પર હુમલો કર્યો

વડોદરાના આજવા રોડ પર રહેતા અને ગલ્લો ચલાવતા યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 9મી સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગે મારા નાના ભાઈની પત્ની સાથે સ્કૂલમાં ભણતો…

નર્મદા ડેમની જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો, જળ સપાટી 137. 72 મીટરે પહોંચી;

નર્મદા ડેમની જળ સપાટીમાં 137. 72 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 0.95 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 43 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાયુ હોવાના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં…

તહેવાર પહેલા કપાસીયા અને પામોલીન તેલનાં ભાવમાં વધારો, જાણો નવો ભાવ;

આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારો આવનાર છે. ત્યારે અચાનક જ આયાત ડ્યુટીમાં વધારો થતા કપાસીયા તેમજ પામોલીન તેલનાં ભાવમાં વધારો થવા પામ્યો છે. તેલનાં ભાવમાં વધારો થતા ગૃહીણીઓનાં બજેટ…

error: