Satya Tv News

Category: રમતગમત

પંજાબની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઈ ન કરી શકી એટલે પિતાએ લાતો વડે કર્યું શિખર ધવનનું સ્વાગત

શિખર ધવને કુલ 14 મેચમાં 38ની સરેરાશથી 460 રન બનાવ્યા હતા ભારતના દિગ્ગજ ઓપનર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. પ્લેઓફ પહેલા જ IPLમાંથી બહાર થયા…

કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા પોસ્ટરમાં સરદાર પટેલ સ્ટેડિયમ નામનો કર્યો ઉલ્લેખ,વિવાદ થતાં પોસ્ટર હટાવાયા

અમદાવાદમાં આજથી ક્રિકેટ કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે. શુક્રવાર અને રવિવાર એમ બે દિવસ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચો રમાવાની છે. ત્યારે ક્રિકેટની રમતની સાથે પોલિટિક્સ પણ શરૂ થઈ…

ભારત : એશિયા કપમાં ઈન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાનને પછાડીને ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાઈ

ભારતીય હોકી ટીમે એશિયા કપની છેલ્લી પૂલ મેચમાં ઈન્ડોનેશિયાને 16-0ના મોટા માર્જીનથી હરાવીને સુપર-4માં પ્રવેશ કરી લીધો છે. આ જીતની સાથે જ ભારતના પોઈન્ટ્સ પાકિસ્તાન જેટલા થઈ ગયા છે. જો…

IPL 2022 : બ્લેકમાં ટિકિટના ભાવ 10 ગણા, વિમાન-હોટલનું ભાડું બમણું થયું:ટિકિટ ખરીદનારાઓએ બારકોડ સ્કેન કરાવવા સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી

શુક્રવારની ક્વોલિફાયર-2 અને રવિવારની ફાઈનલ માટેની તમામ ટિકિટોનું વેચાણ ઓનલાઇન જ થયું હોવાથી આ ટિકિટ ખરીદનારાઓએ બારકોડ સ્કેન કરાવવા સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી હતી શુક્રવારની ક્વોલિફાયર-2 અને રવિવારની ફાઈનલ માટેની…

IPL 2022 : RCBએ 14 રનથી LSGને હરાવ્યું, ક્વોલિફાયર-2માં રાજસ્થાન સામે ટક્કર;

LSGના કેપ્ટન રાહુલની 79 રનની ઈનિંગ એળે ગઈ IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. RCBએ જીતવા માટે LSGને 208 રનનો ટાર્ગેટ…

IPL : ગુજરાત ટાઇટન્સ ને ફાઇનલની ટિકિટ મળી : ડેવિડ મિલરે 38 બોલમાં 68 રનની અણનમ ઇનિંગ રમી

છેલ્લી ઓવરમાં જોવા મળ્યો મિલરનો કિલર અંદાજ, સતત 3 સિક્સ ફટકારીને ગુજરાતને ફાઇનલમાં અપાવી ટિકિટ ગુજરાત ટાઇટન્સની ટીમે મંગળવારે પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ ને 7 વિકેટે હરાવીને IPL 2022…

IPL 2022: પ્લેઓફમાં પહોંચનારી ચાર ટીમોના નામ થયા નક્કી

IPLની 15મી સિઝનમાં પ્લેઓફમાં રમનારી ચાર ટીમોના નામ સામે આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન અને લખનૌની ટીમો પહેલાથી જ તેમના સ્થાનો કન્ફર્મ કરી ચૂકી છે. શનિવારે દિલ્હી અને મુંબઈની ટીમ વચ્ચે…

થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ટીમે પ્રથમ વખત ફાઈનલ ટાઈટલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ટીમે પ્રથમ વખત ફાઈનલ ટાઈટલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં ઈન્ડોનેશિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.…

નેત્રંગ : એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય થવા.શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ 

નેત્રંગ એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય થવા.શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ 2 લાખ 43 હજારની માતબર રકમ જિલ્લા ક્ક્ષાએ જીતી 50 લાખની રકમના ઇનામો ખેલમહાકુંભમાં જીતી ચૂક્યા છે નેત્રંગ તાલુકાના થવા…

દિલ્હી-ચેન્નઈની મેચ પહેલાં DCનો નેટ બોલર કોવિડ પોઝિટિવ, 2 ખેલાડીને આઈસોલેટ કરાયા

દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પહેલા દિલ્હીનો એક સભ્ય કોરોના સંક્રમિત થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે હાજર એક નેટબોલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

error: