Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત : માનસિક બીમારને ત્રણ દિવસ સાચવીને પોલીસે પરિવારની શોધ કરી મિલન કરાવ્યું

સુરતમાં માનસિક બીમારના પરિવારની પોલીસે શોધ કરીત્રણ દિવસ પોલીસ સ્ટેશનમાં સાચવવાવમાં આવ્યાજાગૃત નાગરિકે કંટ્રોલમાં જાણ કરી હતીપરિવારે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી સુરતના યોગીચોક વિસ્તારમાં માનસિક રીતે બીમાર વ્યક્તિ…

ચીનનો પાકિસ્તાન પ્રેમ! હવે શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પર રોક લગાવી

આ ચોથો મામલો છે જ્યારે ડ્રેગને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાનો ઈન્કાર કરી દીધો છે ચીને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવા માટે યુએનમાં ભારત અને અમેરિકાના…

રાજકોટ બી-ડિવિઝન પોલીસ મથક ખાતે SRP જવાને કર્યું ફાયરિંગ:પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યું

આજરોજ રાજકોટ શહેરનાં બી-ડિવિઝન પોલીસ મથકમાં એસઆરપી જવાને ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના એસઆરપી ગ્રૂપ-8 કંપની-બીમાં ફરજ બજાવતા અને રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના ઉપરના બીજા માળે…

દૂધ સાગર ડેરીની પશુપાલકોને દિવાળીની ભેટ : દૂધના ખરીદ ભાવમાં કરાયો રૂ.10નો વધારો

મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ આપી છે. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ ફેટ દીઠ રૂપિયા 10નો વધારો કર્યો છે. મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ…

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ

દિવાળી તથા નુતન વર્ષના પર્વ અંગે રંગોળી તથા ચિત્રકલા હરીફાઈનું આયોજન પ્રયાસ સંસ્થા ભરૂચ, SBI ફાઉન્ડેશન દ્રારા ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. બંદિવાન જેલમાં જ…

રશિયાના હાથમાં લાગ્યું ઘાતક હથિયાર, યુક્રેનમાં વિનાશ કરી રહ્યા છે આત્મઘાતી ડ્રોન

રશિયાના હુમલાઓમાં સામાન્ય નાગરિક, બાળકો અને ગર્ભવતી મહિલાઓની પણ હત્યા થઈ રહી છે ડ્રોન ટાર્ગેટ પર વિસ્ફોટ કરીને ભારે વિનાશ કરે છેઆ ડ્રોન 2,000 કિલોમીટર સુધી ઉડે છેસામાન્ય નાગરિકોની હત્યા…

ગૌતમ ગંભીરે વિરાટ કોહલી વિશે આપ્યું નિવેદન :કહ્યું રન બનાવવા વિશે વિચારો રેકોર્ડ તોડવા વિશે નહીં

ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને ભારત તેની પહેલી મેચ 23 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. પણ એ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે ગઈ કાલે તેનો પહેલો ઓફિશિયલ…

નોઈડા: 7 મહિનાના માસૂમ પર ત્રણ શ્વાને હુમલો કરતા બાળકનુ મોત

નોઈડામાં 7 મહિનાના માસૂમ પર રખડતા શ્વાને હુમલો કર્યો જેમાં બાળકનુ મોત નીપજ્યુ છે. ઘટના નોઈડાના લોટસ બુલેવર્ડ સોસાયટીની છે. શ્વાનના હુમલામાં બાળક ગંભીર ઈજાગ્રસ્ત થઈ ગયુ હતુ. સારવાર દરમિયાન…

રોજર બિન્ની BCCIના નવા પ્રમુખ

1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીને મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના 36મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ને નવા પ્રમુખ મળી ગયા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટ બેઠક

ગુજરાતમાં 14 મી વિધાનસભાની મુદ્દત પુરી થવા આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટ મળશે. આ બેઠકમાં અતિવૃષ્ટીથી પાક નુકશાન સામે ખેડૂતોને…

error: