Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ભારતીય રૂપિયો ડોલર સામે ફરી નીચલી સપાટીએ પહોંચ્યો:રૂપિયાએ અમેરિકન ડોલરની સામે 83.08 નું લેવલ પણ વટાવ્યું

ભારતીય રૂપિયો ડોલર સામે ફરી નીચલી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 83.08 પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, ડોલર…

છેતરપિંડી કરનારાઓએ ફ્રી દિવાળી ગિફ્ટના નામે કરી રહ્યા લૂંટ ,જાણો વધુ

સ્કેમર્સ લોકોને છેતરવા માટે હંમેશા નવી નવી રીતો શોધે છે. તહેવારોની સીઝન ચાલી રહી છે અને દિવાળી આવવામાં પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં છેતરપિંડી કરનારાઓએ હવે ફ્રી દિવાળી…

હૈદરાબાદની સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે પ્રિન્સિપાલના ડ્રાઇવરે 2 મહિના સુધી કર્યું દુષ્કર્મ

રાજ્ય અને દેશમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. કેટલીક એવી ઘટનાઓ સામે આવતી રહે છે કે લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ત્યારે હવે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં 4 વર્ષની…

પાકિસ્તાનમાં ફરી બે હિંદુ સગીરાનું કરાયુ અપહરણ, પોલીસે FIR નોંધવાનો કર્યો ઇનકાર

પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના સભ્યો પર થતા અત્યાચારની વધુ એક નવી ઘટના બની છે. એક રિપોર્ટ અનુસાર, સિંધ પ્રાંતમાં બે સગીર હિન્દુ છોકરીઓનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે ઘટનામાં…

દિલ્હીની યુવતી સાથે નિર્ભયા જેવો કાંડ,જમીનના વિવાદને લઇને યુવતીનું અપહરણ કર્યું

ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, પાંચ આરોપીઓએ બે દિવસ સુધી આ પીડિતા પર રેપ ગુજાર્યો હતો. બાદમાં આરોપીઓએ પીડિતાના ગુપ્ત ભાગે સળિયો પણ નાખ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે…

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ એક્સબીબીના 18 કેસ

દિવાળી આડે હવે માંડ થોડા દિવસ રહ્યા છે ત્યાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ એક્સબીબીના ૧૮ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાબદું બની ગયું છે. કોરોનાના આ સબ-વેરિયન્ટનો ફેલાવો ઝડપથી થતો હોવાનું કહેવાય…

વાલિયા : ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપી પાડી

વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ પર દારૂ ઝડપાયોભરૂચ LCBએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપીભરૂચના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ…

મહિલા પર ક્રૂરતા આચરવાનો વધુ એક કિસ્સો : 5 યુવકે અપહરણ કરી 2 દિવસ સુધી રેપ કર્યો

ગાઝિયાબાદમાં દિલ્હીની એક મહિલા પર નિર્ભયા જેવી ક્રૂરતા આચરવામાં આવી. 5 યુવકે અપહરણ કરી 2 દિવસ સુધી રેપ કર્યો. તેના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો. ત્યાર પછી તેને રસ્તા પર ફેંકીને ભાગી…

ભરૂચ : વિધાનસભાની ચૂંટણી ટાણે કેબિનેટ મંત્રીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાંવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રીભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી…

સુરત : પોલીસની ધૂમ સ્ટાઈલથી રસ્તા પર વાહન હાંકનાર ચાલકો સામે લાલઆંખ

સુરતમાં પોલીસની સરપ્રાઈઝ વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવકાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે વેહિકલ કોમ્બિંગ ડ્રાઇવ યોજીધૂમ સ્પીડમાં બાઈક ચલાવનારાઓ સામે પોલીસની લાલઆંખ સુરત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ…

error: