Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

દેડિયાપાડા : મહાદેવ મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

દેડિયાપાડાનાં મહાદેવ મંદિરના ચોકમાં નવરાત્રિ મહોત્સવ યોજાશેનવલી નવરાત્રીની તૈયારીઓ અંતિમ તબક્કામાંસાર્વજનિક ગરબા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી દેડિયાપાડામાં આવેલાં મહાદેવ મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેડિયાપાડા…

ભરૂચ : સુકન્યા યોજનાએ રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવી બાળકીઓને યોજનાનો લાભ આપવા સફળ થયું

સુકન્યા યોજના હેઠળ દીકરીઓને પાસબુક વિતરણ કરવામાં આવ્યું.વડાપ્રધાનના 72માં જન્મદિવસે 7272 દીકરીઓને યોજનાનો અપાયો લાભગુજરાતમાં સુકન્યા યોજનામાં ભરૂચ જીલો ત્રીજા નંબરે 1હજાર ખાતા થી શરૂ થયેલી સુકન્યા યોજના માં ભરૂચ…

રાજકોટ : અકસ્‍માતગ્રસ્‍ત પરપ્રાંતીય યુવકોની મદદ માટે 108ને ફોન કરનાર યુવાનનું મોત,જુઓ કેવી રીતે

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ખોખડદડ નદીના પુલ પાસે રાત્રીના અગિયારેક વાગ્‍યે ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. જેમાં માંડા ડુંગર પાસે રહેતાં એક કોળી યુવાનનું મોત નિપજ્‍યું હતું અને શાપર રહેતાં…

ઉત્તરાખંડ : અંકિતા ભંડારી હત્યા કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ

ઉત્તરાખંડ (Uttarakhand)ના ઋષિકેશ (Rishikesh)માં પાંચ દિવસથી ગુમ થયેલી અંકિતા ભંડારી (Ankita Bhandari)નો મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ બાદ 24 કલાકમાં ત્રણેય…

રાજસ્થાનમાં એક 67 વર્ષના વૃદ્ધે કર્યો હતો 5 વર્ષની બાળકીનો રેપ ,બે વર્ષ પછી મળ્યો માસૂમને ન્યાય

રાજસ્થાનના સીકર જીલ્લામાં 67 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના ગુનામાં શુક્રવારે પોક્સો કોર્ટ – 1એ આજીવન કેદ અને 50 હજાર રૂપિયા દંડની સજા સંભળાવી છે. રાજસ્થાનના સીકર જીલ્લામાં…

ગાંધીનગર : દહેગામમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત ,પરિવારજનોએ મચાવ્યો હોબાળો,ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનો આક્ષેપ

દહેગામ શહેર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન માટે દાખલ થયા હતા. આ દરમિયાન મહિલાનું અગમ્ય કારણોસર અચાનક મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મામલો બિચકતા આરોગ્ય…

સુરત : 3 હેલિપેડ બનાવવા પાલિકાએ 30 ઘટાદાર વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન

ગોડાદરામાં ત્રણ હેલિપેડ બનાવવા માટે પાલિકાએ 30 વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન કાઢી નાખ્યું હતું. એક ટેમ્પોમાં વૃક્ષોની સેંકડો ડાળખીઓ ભરીને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવી હતી. હાલમાં જ વડાપ્રધાને પર્યાવરણ…

અમરેલી : જાફરાબાદના લોઠપુરમાં વાછરડાનો સિંહે શિકાર કર્યો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ આસપાસ છેલ્લા ચાર દિવસથી સિંહોના આટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ગતરાત્રે એક સિંહે આરામ ફરમાવી રહેલા વાછરડાનો શિકાર કરી મિજબાની માણી હતી.…

વડોદરા : દારૂના નશામાં ચૂર પોલીસકર્મીએ ST ડેપોમાં કંડક્ટરને અપશબ્દો કરી માર માર્યાની ફરિયાદ, પોલીસકર્મી સામે દારૂ અને મારામારીના બે ગુના દાખલ

વડોદરામાં સેન્ટ્રલ એસટી બસ ડેપોમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં એસટી બસના કંડક્ટરને અપશબ્દો કરી માર માર્યાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ગુજરાતમાં એક તરફ પોલીસ દારૂબંધીનો કડક અમલ કરાવવાની…

સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો રાજપીપળા હરસિધ્ધિ મંદિરે તલવાર મહાઆરતી કરશે

૨૦૦ કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ તથા ડમરુંની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરાશે સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે માં હરસિધ્ધિના મન્દિરના પ્રાંગણમાં છઠ્ઠા નોરતેએટલે કે તારીખ પહેલી ઓક્ટોબરના રોજ ૨૨૫ જેટલાં તાલીમ પામેલા…

error: