વાલિયા : અઠવાડિયામાં બીજી વાર વીજ કંપનીના દરોડા
વાલિયા તાલુકાના ગામોમાં એક અઠવાડિયામાં વીજ કંપનીની ટીમોએ બીજીવાર દરોડા પાડી અઢી લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી. વાલિયા તાલુકામાં વીજ ચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. શહેરોમાં અને ગામોમાં…
વાલિયા તાલુકાના ગામોમાં એક અઠવાડિયામાં વીજ કંપનીની ટીમોએ બીજીવાર દરોડા પાડી અઢી લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી. વાલિયા તાલુકામાં વીજ ચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. શહેરોમાં અને ગામોમાં…
નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા બેચરાજી મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે. છેલ્લાં 25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા…
આમોદમાં લમ્પી વાયરસ ધરાવતી શંકાસ્પદ ગાય જોવા મળીલમ્પી અસરગ્રસ્ત ગાય રસ્તે રખડતા જોવા મળીરખડતા અસરગ્રસ્ત પશુઓને કારણે રોગચારો ફેલાવાનો ભયબેદરકાર તંત્ર સામે અનેક સવાલોસ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો આમોદમાં લમ્પી…
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ…
સુભાષ ગુપ્તા ‘રિલાયન્સ પાવર’ના મેનેજર છે. તેમને ‘અદાણી પાવર’માં સિનિયર મેનેજરની ખાલી જગ્યા વિશે ખબર પડી. કારકિર્દીના વિકાસની દૃષ્ટિએ, સુભાષ આ નોકરી મેળવવા માગે છે, પરંતુ હવે તેના રસ્તાઓ બંધ…
શહેરમાં મોબાઇલ ફોટ, લેપટોપ, સ્માર્ટ વોચ વિગેરે બ્રાન્ડેડ કંપનીના લાવી બીલ વગર માર્કેટમાં વેચાણ કરી રૂપિયા 8.50 કરોડની GST ચોરી કરનાર મોબાઇલ શોપના માલિકની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં…
22મી સપ્ટેમ્બરથી સહકારી બેંક કાયમ માટે બંધ થઈ જશે. RBI એ હાલમાં પુણે સ્થિત રૂપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (Rupee Co-operative Bank Limited) નું લાઇસન્સ રદ કર્યું છે. RBI એ તેની…
23000 cr ના બેન્ક ફ્રોડ કેસની તપાસ ઈડી અને સીબીઆઈ ચલાવી રહી છે. મુખ્ય આરોપી એબીજી શિપયાર્ડના એમડી ઋષિ અગ્રવાલની ધરપકડના એક દિવસ બાદ હવે ઈડીએ પણ આરોપીની સુરત અને…
મેક્સિકોમાં જોરદાર ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી મેક્સિકોમાં જોરદાર ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. રાજધાની મેક્સિકો સિટીમાં ભૂકંપના…
ધી જંબુસર તાલુકા કો ઓપરેટીવ બિનહરીફ ચેરમેન બન્યાચેરમેનને વધાવી લઈ પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવ્યુંભાજપા હોદ્દેદારો સદસ્યોમાં આનંદની લાગણી પ્રવર્તી ધી જંબુસર તાલુકા કો ઓપરેટીવ પરચેજ એન્ડ સેલયુનિયન લિમિટેડ જંબુસરના…