Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત પોલીસે સુમુલ વાહન સાથે પાયલોટીંગ કરી શહેરના દરેક ખૂણામાં 13 લાખ લીટર દૂધ વિતરણ કરાવ્યુ

હંમેશા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ પ્રજા માટે સતત કાર્યરત રહે છે.ત્યારે સુરત પોલીસની એક સરાહનીય કામગીરી તમારુ દિલ જીતી લેશે. આજે માલધારી સમાજના વિરોધને પગલે અનેક લોકો દૂધથી…

સુરત : સિટી બસ નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત,રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડતી વેળાએ પગ લપસતા પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવાઈ હતી. જેને લઇ યુવકને ગંભીર ઇજા બાદ મોત…

અંકલેશ્વર : તસ્કરોએ બે મહિનામાં બીજી વાર નિશાન બનાવી ચોરી કરી ફરાર

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ચોરીવેલકમ નગરના એક મકાનને તસ્કરોએ બનાવ્યું 2 વાર નિશાનચાંદીના ઘરેણા અને રોકડાની ચોરી કરી ફરાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે…

જંબુસર : વિવિધ માંગણીઓને લઈ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર

જંબુસરમાં કર્મચારીઓ દ્વારા આવેદનપત્રવિવિધ માંગણીઓને લઈ આવેદનજિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન જંબુસર મામલતદાર કચેરી પ્રાંત કચેરી જનસેવા કેન્દ્રના આઉટસોર્સીંગ ના વીસ ઉપરાંત કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર…

વાલિયા : આદિવાસી સમાજ દ્વારા ખોટા જાતિ પ્રમાણ પત્ર બાબતે મામલતદારને આવેદનપત્ર

વાલિયા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આવેદનઅનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર બાબતે આવેદનપ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ વાલિયા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ…

ભરૂચ ઝાડેશ્વર ખાતે મનસા ચાઈલ્ડ ડેવોલોપમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ શાખાનું ઉદ્દઘાટન

મેન્ટલ હેલ્થ ને લગતી અદ્યતન સુવિધાઓ અને બાળકો,તરુણો અને પુખ્ત વ્યક્તિઓને રીહેબીલેશન ની થેરાપી મળશે ભરૂચ ના ઝાડેશ્વર ખાતે આવેલ યસ કોમ્પ્લેક્સ માં મનસા ચાઈલ્ડ ડેવોલોપમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ શાખાનું ઉદ્દઘાટન…

દમણ દરિયાની મજા માણવા ગયેલા સુરતના 5 યુવક દરિયામાં ડૂબ્યા: 5 યુવાન પૈકી 2 યુવકનો બચાવ 3 લાપતા

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ ખાતે સુરતના 5 યુવાન મોટી દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ નજીક દરિયાની મજા માણવા ગયા હતા. ભરતીના સમયે દરિયામાં નાહવા પડેલા પાંચ યુવક ડૂબવા…

આજે કરાશે મહારાણી એલિઝાબેથના અંતિમસંસ્કાર

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર આજે શાહી પરંપરા અનુસાર કરવામાં આવશે. લગભગ એક કલાક સુધી ચાલનારા સ્ટેટ ફ્યૂનરલનો કાર્યક્રમ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે (બ્રિટિશ સમય અનુસાર 11 વાગ્યે)…

સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસો તેજ કરી દીધા હોવાની માહિતી સામે આવી છે. સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં બંને વજનદાર…

ધંધુકા-બગોદરા પર અકસ્માતમાં 5ના મોત

2 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાતાં દુર્ઘટના ગુજરાતમાં રોડના હાઇવે પર જાણે યમરાજ ફરી રહ્યા હોય તેમ દિવસને દિવસે અકસ્માતની…

error: