સાસણ : GST વિભાગની કાર્યવાહી:રાજકોટ વિંગની 30થી વધુ ટીમ ત્રાટકી,
સાસણ પંથકની 29 હોટલ-રિસોર્ટમાં 30થી વધુ ટીમના દરોડા; 2017થી અત્યારસુધીના રેકોર્ડ તપાસાયા ગીર જંગલમાં એશિયાટિક સિંહોને લીધે વિશ્વભરમાં પ્રવાસનક્ષેત્રે ચમકી રહેલા સાસણ (ગીર) અને આસપાસનાં ગામોમાં પથરાયેલ હોટલો અને રીસોર્ટમાં…