Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

રાજપીપલા : ખેલ મહાકુંભમાં ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ધાંટોલીની મહિલા ખેલાડી પ્રેમિકા વસાવા

મા ખેલમહાકુંભ અંતર્ગત હિંમતનગર ખાતેરાજ્યકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાયોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ઘાંટોલીગામની મહિલા ખેલાડી વસાવા પ્રેમિકાબેન ગંભિરભાઈએ ૧૫૦૦ મીટર દોડમાં ત્રીજોક્રમ હાંસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અને…

નર્મદાના સાગબારામાં કોંગ્રેસની જાહેર રેલી :આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલીને રેલીનો કોંગ્રેસે મુખ્ય મુદ્દો બનાવ્યો

પ્રશ્નનુ નિરાકરણ નીરાકરણ નહીંઆવે તો રસ્તા રોકો અને ચક્કાજામ જેવા આંદોલનનીઆપી ચીમકી કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના સાંસદ મનસુખ વસાવા સામે કરાયેલા આક્ષેપ સામે સાંસદ મનસુખ વસાવાનો વળતો જવાબઆક્ષેપો પ્રતિઆક્ષેપોથી નર્મદાનુ…

રાજસ્થાન : 14 વર્ષની રેપ પીડિતાએ આરોપી યુવકની હત્યા કરી: રેપ કરનાર પૂર્વ સરપંચનો પુત્ર

રાજસ્થાનના અલવરમાં 14 વર્ષની રેપ પીડિતાએ આરોપી યુવકની હત્યા કરી નાખી. રેપ કરનાર પૂર્વ સરપંચનો પુત્ર હતો, જેની લાશ 18 મેનાં રોજ અલવરના કોટકાસિમ વિસ્તારમાં રસ્તા પરથી મળી. પોલીસે જણાવ્યું…

મોંઘવારીના વિષચક્રમાં પિસાતી ભારતની જનતાને વધુ એક ઝટકો : RBIએ વ્યાજદર વધાર્યા, EMI થશે મોંઘા

મોંઘવારીના વિષચક્રમાં પિસાતી ભારતની જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને આગામી સમયમાં મોંઘવારી પણ વધુ રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી…

PUBG માટે માતાની હત્યા : UP ની ઘટના : માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો

PUBG ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી છે. એ પછી તે માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. 10 વર્ષની…

સોમનાથ મહાદેવનું મંદિર નવા રૂપરંગમાં જોવા મળશે:એક કરોડથી વધુનો ખર્ચ કરાશે

પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ મહાદેવ મંદિરને નવું રૂપ આપવા રંગરોગાન સહિતની કામગીરી હાથ ધરાઇ છે.સોમનાથ મહાદેવનું મંદિર નવા રૂપરંગમાં જોવા મળશે આઠ વર્ષ બાદ નવું કલર કામ શરૂ કરાયું આગામી શ્રાવણ…

ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026 થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે

2026થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગુજરાતના સુરતથી બિલિમોરાની વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન 2026માં દોડવી…

સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું:76 હજાર કરોડની ટેન્ક, ટ્રક, યુદ્ધ જહાજ અને વિમાનોના એન્જિન ખરીદવાને મંજૂરી

ઈન્ડિયન નેવી માટે 36 હજાર કરોડની કોર્વિટ્સ (યુદ્ધ જહાજ) ને મંજૂરી આપવામાં આવી રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે ભારત, 76 હજાર કરોડના હથિયાર ખરીદવાને મળી મંજૂરી રક્ષા મંત્રાલય પ્રમાણે ડિફેન્સ એક્યુઝિશિન…

હાંસોટ તાલુકાના આસ્તાં ગામની રિયા પરમારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં હાંસોટ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી ગામનું નામ રોશન કર્યું હતું

હાંસોટ બોર્ડની પરીક્ષામાં રિક્ષાચાલકની દીકરી તાલુકામાં પ્રથમરિયા પરમાર 99.54 પરસેન્ટટાઇલ સાથે તાલુકામાં પ્રથમ રહ્યાપ્રથમ ક્રમ આવતા પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ હાંસોટના આસ્તાં ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ…

બે વર્ષ બાદ દિલ્હીથી આજે પહેલો જથ્થો હજ યાત્રા પર રવાના:સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થયા

કોરોના મહામારીમાં પ્રતિબંધ બાદ સાઉદી સરકારે આ વર્ષે વિદેશી લોકોને હજ યાત્રાની પરવાનગી આપી દીધી છે. સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ભારતમાંથી પણ ફ્લાઈટ્સ ઉડવા…

error: