અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના,ચર્ચમાં 30 લોકો પર અંધાધૂંધ ગોળીબાર, એકનું મોત
અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક ચર્ચની અંદર રવિવારે બપોરે 1:26 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) ફાયરિંગ થયું હતું. લગુના વુડ્સ શહેરમાં જીનીવા પ્રેસ્બીટેરિયન ચર્ચમાં થયેલા હુમલામાં એક શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત થયું…