Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

NEET-PG 2022 પરીક્ષાની તારીખ લંબાવવા SCનો ઈનકાર, 21 મેના રોજ યોજાશે પરીક્ષા

સુપ્રીમ કોર્ટે આજ રોજ નીટ પીજી (NEET-PG 2022) પરીક્ષા ટાળવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારે નીટ પીજીની પરીક્ષા પોતાની નિર્ધારિત તારીખ એટલે કે, 21 મે 2022ના રોજ જ યોજાશે. સુપ્રીમ…

સુરત : 26 વર્ષના ઠગે 100 વીવર્સના 90 કરોડ ચાંઉ કર્યાની વકી, ઉઠમણાંનો આંક 65 કરોડ થયો

સુરત 26 વર્ષના ઠગે 100 વીવર્સના 90 કરોડ ચાંઉ કર્યાની વકી ટેક્સટાઈલ માર્કેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠમણનું ઉઠમણામાં ભોગ બનનાર વિવર્સોઓની અકળામણ ‌‌વધી ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું…

સુરત : પરિણીતાના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

સુરતમાં ફેસબૂક ફ્રેન્ડે બ્લેકમેલ કરી પરિણીતાના પરિવાર પાસેથી 91 હજાર પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 26 વર્ષીય પરિણીતાના ફેસબૂક ફ્રેન્ડે તેના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.…

નોર્થ કોરિયા : કોરોનાના હાહાકાર વચ્ચે રહસ્યમય ‘તાવ’થી 6 લોકોના મોત, દોઢ લાખથી વધુ લોકો આઈસોલેશનમાં

એક જ કેસ રિપોર્ટ થતાની સાથે લોકડાઉન લાગી ગયું. આ બધા વચ્ચે હવે રહસ્યમય ‘તાવ’ના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ત્યાંના સરકારી મીડિયાના હવાલે જણાવ્યું છે…

કાશ્મીરી પંડિત રાહુલની હત્યા બાદ આતંકીઓનું વધુ એક કાયરતાભર્યું કૃત્ય, SPO પર ચલાવી દીધી ગોળી

જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ યથાવત જોવા મળી રહી છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી…

ચીનમાં કોરોનાએ ફરી કહેર મચાવ્યો રિપોર્ટમાં મોતનો આંકડો ચોંકાવનારો

ચીનમાં કોરોનાએ ફરી કહેર મચાવ્યો છે. ફરી એકવાર કોરોના ચીનમાં માથુ ઉચકી રહ્યો છે. ત્યારે હવે ઓમીક્રોન વેરિએન્ટના વધતા કેસને પગલે ચીનમાં કોરોનાની સુનામી આવે તેવી શક્યતા છે. કારણ કે…

ડેડીયાપાડા : હાઇવે ઉપર સામ સામે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઇસર ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનરનું કરુંણ મોત

ડેડીયાપાડા હાઇવે ઉપર સામ સામે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં આઇસર ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનરનું કરુંણ મોત વહેલી સવારના 6.30 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ડેડીયાપાડા ગંગાપુર ગામ…

રાજપીપલા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 માં ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી

રાજપીપલા ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી આદિવાસીઓના વિવિધ પ્રશ્નો સહિત ચૂંટણીની તૈયારીઓ માટે પણ ચર્ચા કરવામાં આવી બેઠકનો શુભારંભ થતા જ મીડિયાને પોગ્રામમાંથી બહાર કાઢવામાં આવ્યા કેવડિયા ટેન્ટ…

ડ્રગ્સ માફિયા સામે ગૃહ વિભાગની ખાસ કવાયત, ડ્રગ્સ-હેરોઈન શોધવા એજન્સીઓનું જોઈન્ટ ઓપરેશન

ઉદય રંજન, અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ક્યારે એમડી ડ્રગ્સ મળે છે તો ક્યારેક મેથાફેટામાઈન મળે છે. જો કે, ગૃહ વિભાગ…

જંબુસર : કાહનવા ગાયત્રી વિદ્યામંદિર ખાતે યોજાયો મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ

જંબુસર કાહનવા ગાયત્રી વિદ્યામંદિર ખાતે યોજાયો મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ વિવિધ તંજજ્ઞ ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી ગ્રામ્ય જનતાએ મોટી સંખ્યામાં આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો જંબુસર તાલુકાનાં કહાનવા…

error: