Satya Tv News

Category: દેશ-દુનિયા

વધુ એક રેલ દૂર્ઘટના,પશ્ચિમ બંગાળમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરીયા;

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનમાં ન્યૂ મયનાગુડી સ્ટેશ પર એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડી ખાલી હતી અને કોઇ નુકસાનના સમાચાર નથી. દૂર્ઘટના બાદ ટ્રેનોને વેકલ્પિક માર્ગથી…

મંકીપોક્સ (Mpox) વાયરસના સ્ટ્રેનનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો;

આ કેસ કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી સામે આવ્યો છે આને મળતી માહિતી મુજબ આ સંક્રમિત દર્દી 38 વર્ષીય પુરુષ છે, જે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત ફર્યો હતો. હાલ…

મહારાષ્ટ્રમાં 50 યાત્રીઓ સાથે બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 લોકોના મોત;

મહારાષ્ટ્રના અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય…

સોના ના ભાવમાં જબ્બર ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ;

શરાફા બજાર અને વાયદા બજારમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ…

સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો, બાળકોના અશ્લીલ વીડિયો ડાઉન લોડ કરવા, ગુનો છે;

એક એવો કેસ છે જેમાં અધિક નાયબ પોલીસ કમિશનર (મહિલા અને બાળકો સામે અપરાધ) દ્વારા મળેલા પત્રના આધારે આરોપી વિરુદ્ધ તેના મોબાઇલમાં બાળકોની અશ્લીલ અને વલ્ગર સામગ્રી ડાઉનલોડ કરવા બદલ…

15 વર્ષ સુધી પાડોશીનું લાઈટ બિલ ચૂકવતો રહ્યો વ્યક્તિ, મામલો જાહેર થયો તો બધા ચોંકી ગયા

અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઘટના એવી બની કે અહીં એક વ્યક્તિને ખબર પડી કે તે 15 વર્ષથી તે તેના પાડોશીનું લાઈટ બિલ ચૂકવી રહ્યો છે. પેસિફિક…

મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવા BMCની ટીમ પહોંચી, ભારે હોબાળો;

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને તણાવ ફેલાયો છે. BMCની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ…

તહેવાર પહેલા કપાસીયા અને પામોલીન તેલનાં ભાવમાં વધારો, જાણો નવો ભાવ;

આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારો આવનાર છે. ત્યારે અચાનક જ આયાત ડ્યુટીમાં વધારો થતા કપાસીયા તેમજ પામોલીન તેલનાં ભાવમાં વધારો થવા પામ્યો છે. તેલનાં ભાવમાં વધારો થતા ગૃહીણીઓનાં બજેટ…

સોનું વળી પાછું થયું સસ્તું જાણો લેટેસ્ટ રેટ, ફટાફટ કરો ચેક કરો;

સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 224 રૂપિયા ગગડીને 72,831 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. જે કાલે 73,055 પર ક્લોઝ થયું હતું. હાલ તે 73,000 રૂપિયાથી નીચે…

BSNL પ્લાન: માત્ર 7 રૂપિયામાં 84 દિવસ માટે રોજ મળશે 3GB ડેટા, જાણો પ્લાન વિશે;

BSNL દ્વારા સમયાંતરે નવા નિર્ણયો લેવામાં આવે છે. સરકારી કંપનીએ યુઝર્સ માટે ઝડપી ઈન્ટરનેટ સેવાની પણ વ્યવસ્થા કરી છે. તાજેતરમાં, Jio, Airtel અને Vodafone દ્વારા પ્લાનની કિંમતોમાં જોરદાર વધારો કરવામાં…

error: