Satya Tv News

Category: દેશ-દુનિયા

મહારાષ્ટ્રના પુણેમાં મહિલાને સેલ્ફી લેવી પણ જીવલેણ બની, ખાઈમાં પડી છોકરી;

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક છોકરીને સેલ્ફી લેવી એટલી મુશ્કેલ લાગી કે તેનાથી તેના જીવને ખતરો છે. હવે આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ ક્લિપમાં યુવતીને બોરણે…

શેખ હસીનાએ દેશ છોડતા જ PM આવાસમાં લોકો એ મચાવી લૂંટ;

બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે બદમાશોના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે…

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ ISKCON મંદિર ફૂંકી માર્યું,હિન્દુઓને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો

બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે (5 ઓગસ્ટ) ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ દેશ છોડીને ઢાકાથી અગરતલા…

સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમી, ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ, રિપોર્ટમાં ચોંકાવનારા દાવા

યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (જીઈએમ) અહેવાલમાં ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સ વચ્ચે નકારાત્મક સંબંધ હોવાની જાણકારી આપવામાં આવી છે. પીઆઈએસએ જેવા મોટા પાયે આંતરરાષ્ટ્રીય ડાટા દર્શાવે છે…

બળાત્કારીઓને ફાંસી આપો, અયોધ્યા દુષ્કર્મ પર ગુસ્સે ભરાયા સપા સાંસદ અવધેશ પ્રસાદ;

30 જુલાઈના રોજ અયોધ્યામાં 12 વર્ષની સગીર બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી. આ ઘટના અયોધ્યા જિલ્લાના ભદરસા વિસ્તારમાં થઈ. પોલીસે આ કેસમાં ભદરસામાં બેકરી ચલાવતા મોઈદ ખાન અને…

કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો, દિલ્હી LGનો પાવર વધ્યો, MCDમાં નિયુક્તિની સત્તા અપાઈ;

કેજરીવાલની દિલ્હી સરકારે કહ્યુ હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ રાજ્ય કેબિનેટની સલાહ લીધા વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં 10 એલ્ડરમેનો (નોમિનેટેડ કાઉન્સિલરો) ની નિમણૂક કરી હતી. જોકે…

15 સેકન્ડમાં જ 9 કાવડિયાઓનાં દર્દનાક મોત

હાજીપુરમાં શ્રાવણના ત્રીજા સોમવારે બાબા હરિહરનાથનો જળાભિષેક કરવા સોનપુર જઈ રહેલા 9 ભક્તોનાં મોત થયાં હતાં. ભક્તોની ડીજે ટ્રોલી હાઈટેન્શન વાયરથી અથડાઈ હતી. હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ પોલીસ સ્ટેશનના સુલતાનપુર ગામમાં રાત્રે…

ભારતને મળી મહા સફળતા, હવે કેન્સર અને HIVની કારગર દવાનો શોધાયો તોડ;

કાનપુર IITથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. IIT કાનપુરના જૈવિક વિજ્ઞાન અને બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કુમાર શુક્લાની ટીમે કોષોમાં મળી આવતા ડફી એન્ટિજેન રીસેપ્ટરની સંપૂર્ણ રચના શોધી કાઢી…

મર્જર કરવાના નામે સરકારી શાળાઓને તાળા મારવાની નીતિથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ છિનવાયુ;

રાજ્ય સરકાર 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું કામ કરી રહી છે. 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર…

I Love You કહેતા પહેલા વિચાજો!નહીંતર થઈ જશો જેલભેગા

મુંબઈ : ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર બાળકોને યૌન અપરાધોથી બચાવવા માટે POCSO એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં કોર્ટે આ નિર્ણય આપ્યો છે. ન્યાયાધીશ અશ્વિની લોખંડેએ કહ્યું કે આરોપી દ્વારા બોલવામાં આવેલા…

error: