Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો, દિલ્હી LGનો પાવર વધ્યો, MCDમાં નિયુક્તિની સત્તા અપાઈ;

કેજરીવાલની દિલ્હી સરકારે કહ્યુ હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ રાજ્ય કેબિનેટની સલાહ લીધા વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં 10 એલ્ડરમેનો (નોમિનેટેડ કાઉન્સિલરો) ની નિમણૂક કરી હતી. જોકે…

15 સેકન્ડમાં જ 9 કાવડિયાઓનાં દર્દનાક મોત

હાજીપુરમાં શ્રાવણના ત્રીજા સોમવારે બાબા હરિહરનાથનો જળાભિષેક કરવા સોનપુર જઈ રહેલા 9 ભક્તોનાં મોત થયાં હતાં. ભક્તોની ડીજે ટ્રોલી હાઈટેન્શન વાયરથી અથડાઈ હતી. હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ પોલીસ સ્ટેશનના સુલતાનપુર ગામમાં રાત્રે…

ભારતને મળી મહા સફળતા, હવે કેન્સર અને HIVની કારગર દવાનો શોધાયો તોડ;

કાનપુર IITથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. IIT કાનપુરના જૈવિક વિજ્ઞાન અને બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કુમાર શુક્લાની ટીમે કોષોમાં મળી આવતા ડફી એન્ટિજેન રીસેપ્ટરની સંપૂર્ણ રચના શોધી કાઢી…

મર્જર કરવાના નામે સરકારી શાળાઓને તાળા મારવાની નીતિથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ છિનવાયુ;

રાજ્ય સરકાર 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું કામ કરી રહી છે. 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર…

I Love You કહેતા પહેલા વિચાજો!નહીંતર થઈ જશો જેલભેગા

મુંબઈ : ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર બાળકોને યૌન અપરાધોથી બચાવવા માટે POCSO એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં કોર્ટે આ નિર્ણય આપ્યો છે. ન્યાયાધીશ અશ્વિની લોખંડેએ કહ્યું કે આરોપી દ્વારા બોલવામાં આવેલા…

01-08-2024: વધી ગયો સોનાનો ભાવ.? ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટ;

ભારતીય વાયદા બજારમાં આજે સોનું એક જ ઝટકે 600 રૂપિયાથી વધુ મોંઘુ થઈ ગયું. ચાંદી પણ 500 રૂપિયાથી વધુ ઉપર ચડી છે. સોનામાં એક અઠવાડિયામાં લગભગ 2300 રૂપિયા વધ્યા છે…

જયપુરમાં વિશ્વકર્મા વિસ્તારમાં બેઝમેન્ટમાં પાણી ભરાતા એક જ પરિવારના 3 લોકોના મોત;

જયપુરમાં ભારે વરસાદને કારણે રોડ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ સહિત દરેક જગ્યાએ પાણી ભરાયેલું છે. વરસાદને કારણે જયપુરમાં પણ દિલ્હી જેવી ઘટના બની છે. વિશ્વકર્મા વિસ્તારમાં બેઝમેન્ટમાં વરસાદનું પાણી ભરાઇ…

ઉત્તર ભારતમાં વરસાદે મચાવી તબાહી, ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ ચાલુ;

ઉત્તરાખંડમાં ટિહરીના ઘંસાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ સિવાય કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલી ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બાદ લગભગ 150 થી 200 લોકો ફસાયા છે.વાદળ ફાટવાને…

ભાજપની સાંસદ કંગના રનૌતના ગંભીર આરોપ, ‘રાહુલ ગાંધીનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ;

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા…

વાયનાડમાં ભૂસ્ખલનથી 165નાં મોત, 220 ગુમ:1 હજારથી વધારે લોકોનું રેસ્ક્યૂ કરાયું, 3 હજારથી વધારે લોકોને રિહેબ સેન્ટર મોકલાયા

કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 165 પર પહોંચી ગયો છે. 131 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 220થી વધુ લોકો ગુમ છે. સોમવારે મોડી રાત્રે મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા…

error: