Satya Tv News

Category: દેશ-દુનિયા

24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો;

આજે દેશમાં સોનાના ભાવ ઘટ્યા છે. ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમત ₹66,850 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,390 પ્રતિ 10 ગ્રામ હતી. જે આજે અનુક્રમે ₹66,840 અને…

ગુજરાતમાં ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બર્બાદીની ગર્તામાં ધકેલવાના નશાના કાળા કારોબારનું આખુ કારખાનું પાટનગર ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાયુ છે. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સ…

છેલ્લા ત્રણ દિવસથી સોનાની કિંમતમાં 2 હજાર તો ચાંદીમાં 3900 રૂપિયાનો ઘટાડો;

શુક્રવારે એમસીએક્સ પર સોનું 72806 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોમવારે સોનું રૂ.1,300 ઘટીને રૂ.71,522 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આજે સોનું રૂ.746 ઘટીને રૂ.70451…

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી?

લોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે મંગળવારે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે જાહેર ક્ષેત્રની બેંકોને લોન ભરપાઈ ન કરનારા વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર (LOC)…

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 જાનૈયાઓના મોત, કારનો છુંદો વળી ગયો

રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ઝાલાવાડના અકલેરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મોડીરાત્રે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.…

જાપાન નેવીના બે હેલિકોપ્ટર સામસામે અથડાઈને દરિયામાં તુટી પડ્યા, એક ક્રૂ મેમ્બરનું મોત, સાત લાપત્તા

જાપાન નેવીના બે હેલિકોપ્ટર સામસામે અથડાઈને દરિયામાં તુટી પડ્યા, એક ક્રૂ મેમ્બરનું મોત, સાત લાપત્તા ટોક્યોની દક્ષિણે, પેસિફિક મહાસાગરમાં આઠ ક્રૂ મેમ્બર્સને લઈને બે જાપાનીઝ નેવી હેલિકોપ્ટર સામસામે ક્રેશ થઈ…

ઈન્દોરમાં પતિના આડા-સંબંધોથી તંગ આવીને એક પત્નીએ હાથ પર સુસાઈડ નોટ લખીને કર્યો આપઘાત;

ઈન્દોરમાં એક મહિલાએ પોતાના પતિના કથિત આડા-સંબંધોને કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરનારી મહિલાએ હાથ પર સુસાઈડ નોટ લખીને પોતાના મોત માટે પ્રેમિકાને જવાબદાર ગણી હતી. પોલીસે મૃતક મહિલાની…

જાણો આજે કયા-કયા રાજ્યોમાં વરસાદ ત્રાટકશે

હવામાન વિભાગે ગંગાના પશ્ચિમ બંગાળ અને બિહારમાં 21 એપ્રિલે, ઝારખંડમાં 19-21 એપ્રિલે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 18 અને 19 એપ્રિલના રોજ હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર…

સુપ્રીમકોર્ટે કહ્યું કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ એક સપ્તાહની અંદર તેમની ભૂલ સુધારવા માટે પગલાં ભરે;

મંગળવારે કોર્ટની સુનાવણી દરમિયાન રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માગી, પરંતુ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ. અમાનતુલ્લાની ખંડપીઠે કહ્યું કે તમારી પાસેથી જાહેરમાં…

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સોનાના ભાવ ફરી વધવાની શક્યતા, 9 દિવસમાં થયો આટલો વધારો;

માર્ચમાં 10 ટકાના વધારા બાદ એપ્રિલમાં પણ સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા જાહેર કરાયેલા ફુગાવાના આંકડા બાદ સોનાના ભાવમાં વધારાને વધુ વેગ મળ્યો છે. હવે…

error: