Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

પીએમ મોદી પર વાંધાજનક ટીપ્પણીનો મુદ્દો, માલદીવના મહિલા મંત્રીની વાંધાજનક ટીપ્પણીથી મોટો વિવાદ;

વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી અને ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની અપીલ કરી હતી. માલદીવના યુવા સશક્તિકરણના નાયબ પ્રધાન મરિયમ શિનાએ પીએમ…

રાજસ્થાનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનનો અશ્લિલ વીડિયો વાયરલ, મેવારામ જૈન તેની દીકરી સામે સગીરાઓનો રેપ કરતો;

જોધપુરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. પરિણીત મહિલાએ આ કેસમાં બે અશ્લીલ વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. લંપટ મેવારામ જૈનનો રેપનો ભોગ બનેલી પીડિતાએ…

બ્રોડકાસ્ટ કંપનીએ તેમની ચેનલના ભાવમાં કર્યો વધારો, સાસ-બહુ સિરિયલથી લઈને ક્રિકેટ મેચ જોવા હવે ચૂકવો પડશે વધુ ચાર્જ;

ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, સોની પીક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા, અને વીડિયોકોમ 18 જેવા બ્રોડકાસ્ટર્સે સામાન્ય લોકોને મોટો આંચકો આપ્યો છે. આ તમામ બ્રોડકાસ્ટર્સે વધી રહેલા કન્ટેન્ટ ખર્ચને સરભર કરવા માટે ટીવી ચેનલોના…

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને ઉત્તેજના, ઠેર ઠેર થઈ રહી છે હિંસા.? ટ્રેન સળગાવી દેવાઈ, સડકો પર ઉતરી સેના;

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીનું નિરીક્ષણ કરવા માટે ભારતમાંથી ચૂંટણી પંચના ત્રણ સભ્યો ઢાકા પહોંચ્યા છે. એક તરફ શેખ…

UPI પેમેન્ટ એક દિવસમાં 5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે, NPCI અને RBIએ આ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી;

પહેલા UPI પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ નવા નિયમો હેઠળ NPCI અને RBIએ આ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ…

કોંગ્રેસ પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે “ભગવાન રામ માંસાહારી હતા” તેવી ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો, શિરડી કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી;

વીડિયોમાં NCP નેતા કહી રહ્યા છે કે ભગવાન રામ તેમના 14 વર્ષના વનવાસ દરમિયાન જંગલમાં રહેતા હતા. તેઓ જંગલમાં પ્રાણીઓનો શિકાર કરતા હતા કારણ કે ત્યાં શાકાહારી ખોરાક મળવો મુશ્કેલ…

પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી કતારથી કંટાળીને Zomato ડિલિવરી બોય ઘોડા પર બેસીને ભોજન પહોંચાડવા નીકળ્યો;

હૈદરાબાદમાં પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી કતારથી કંટાળીને Zomatoનો ડિલિવરી બોય ઘોડા પર બેસીને ભોજન પહોંચાડવા નીકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઝોમેટો બેગ લઈને…

હરિયાણાની ચર્ચિત મોડલ દિવ્યા પાહુજાના મર્ડરનું કારણ આવ્યું સામે, હોટલ માલિક અભિજિતે ગોળી મારી કરી હત્યા;

અભિજીત સિંહે ગુરુગ્રામ પોલીસને જણાવ્યું છે કે તેની કેટલીક અશ્લીલ તસવીરો દિવ્યા પહુજાના કબજામાં હતી. આ તસવીરો થકી મોડેલ તેને બ્લેકમેઇલ કરતી હતી. તે અવારનવાર તેની પાસેથી પૈસા લેતી હતી.…

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની થશે ધરપકડ.? EDના સમન્સની 3 વખત અવગણના કરી;

આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે, પોલીસે CM આવાસને ચારે બાજુથી ઘેરી લીધું છે અને CM આવાસના કર્મચારીઓને પણ અંદર જતા રોકવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હીના…

અમેરિકામાં ભારતીય અબજોપતિ રાકેશ કમલે કર્યો આપઘાત, આપઘાત પહેલા પત્ની અને જવાન છોકરીની કરી હત્યા;

28 ડિસેમ્બર, 2023 ના રોજ મેસેચ્યુસેટ્સના ડોવરમાં 50 લાખ ડોલરની હવેલીમાં 57 વર્ષીય રાકેશ કમલ, તેમની પત્ની ટીના કમલ, અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલની લાશ મળી આવી હતી.પોલીસને…

error: