Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

આ બેંક દ્વારા હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કરવામાં આવ્યું, UPI ટ્રાન્ઝેક્શન કરવા પર 7500 રૂપિયા સુધીનું કેશબેક મળશે, મેળવો લાભ;

ખાનગી ક્ષેત્રની ડીસીબી બેંક દ્વારા ‘હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સેવિંગ એકાઉન્ટની ખાસ વાત એ છે કે આ એકાઉન્ટ દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરવા પર તમને 7500 રૂપિયા…

ટ્રક ચાલકોની હડતાલની પહેલી અસર, પંજાબના ચંદીગઢમાં પેટ્રોલની ખરીદી પર મૂકાયો કાપ, પેટ્રોલ-ડીઝલ બંધ થઈ જવાની લોકોને બીક;

ચંદીગઢના પેટ્રોલ કાપથી લોકોમાં એવી શંકા ફેલાઈ છે કે આગામી સમયમા પેટ્રોલ-ડીઝલ કાપ આવી શકે છે તેથી વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા માટે દેશભરના પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાંબી લાઈનો…

સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં મોટા સમાચાર, NIAના ​​રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા;

સુખદેવ ગોગામેડી હત્યામાં ગેંગસ્ટરની સંડોવણી હોવાને કારણે કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે ગોગામેડીને જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર…

ગુજરાત અને પંજાબમાં મોંઘું થયું પેટ્રોલ, ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર નહી;

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે. અહીં ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘુ થયું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં…

RBI એ 2000 રૂપિયાની નોટોને લઈ જાહેર કર્યા ચોંકાવનારા આંકડા, હજુ સુધી પરત નથી આવી 9,330 કરોડ રૂપિયાની 2000ની નોટો;

RBI એ 2000 રૂપિયાની આ નોટોને લઈને અપડેટ બહાર પાડ્યું છે અને આ આંકડાઓ અનુસાર દેશમાં લોકો પાસે હજુ પણ 9,330 કરોડ રૂપિયાની ગુલાબી નોટો છે. ક્લીન નોટ પોલિસી હેઠળ,…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર, અમેરિકાથી લઈને યુરોપ સુધી પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો ઉતર્યા રસ્તા પર;

બુધવારે વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં યહૂદી સંગઠનોના સભ્યો સહિત હજારો પ્રો-પેલેસ્ટિનિયન વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી હતી.પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો…

ભૂલથી તમારા નંબર પર રૂપિયા ટ્ર્રાન્સફર થયા છે, શું તમારા પર આવા કોલ આવે છે.? તો રહો સાવધાન;

હાલમાં બેંકિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. હેકર્સ લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે એવી રીતો લઈને આવ્યા છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે. તેઓ…

બેંગલુરુમાં પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ કરી રહી તેના થોડા અંતરમાં અચાનક થયો વિસ્ફોટ;

કર્ણાટકની રાજધાની બેંગલુરુ માં બુધવારે એક કેફેમાં આગ લાગી હતી. આ અકસ્માત કેફેના ચોથા માળે થયો હતો. આ કેફે બેંગલુરુના જે વિસ્તામાં આવેલું છે ત્યાં જ હાલ પાકિસ્તાન ની ક્રિકેટ…

હમાસ સાથે યુદ્ધ લડી રહેલા ઇઝરાયેલને લઇને શરદ પવારના એક નિવેદનની ટિકા, આસામના મુખ્યમંત્રીએ આપ્યો જવાબ;

હમાસ સામે યુદ્ધ લડતા ઇઝરાયેલને લઇને શરદ પવારના નિવેદન પર વિવાદ ઉભો થયોછે. સત્તાધારી ભાજપના નેતાએ એનસીપી સુપ્રીમો પર પ્રહાર કર્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શરદ પવારને જવાબ…

દિલ્હીમાં નવરાત્રીના મેળામાં અધવચ્ચે ચકડોળ થયું બંધ, 50 લોકો હતા સવાર;

દિલ્હીના નરેલામાં નવરાત્રિ મેળા એક ચકડોળ અધવચ્ચે બંધ થઇ ગયુ હતું.ચકડોળ અચાનક બંધ થવાના કારણે ઉપર બેઠેલા 50 લોકો અડધો કલાક સુધી અટવાયા હતા. આ દરમિયાન તેમના જીવ અધ્ધર થઇ…

error: