Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

કૅનેડામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યા અને લોરેન્સ બિશ્નોઈએ લીધી જવાબદારી, સાબરમતી જેલના અધિકારીઓએ જુઓ શું દાવો કર્યો.?

સાબરમતી જેલ અધિકારીઓએ જણાવ્યું કે, ફેસબુક પોસ્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કોઈ ભૂમિકા ન હતી. ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ ઓગસ્ટ મહિનાથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને દિલ્હીની તિહાર જેલમાંથી…

G20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિએ PM મોદી સાથે કેનેડા મુદ્દે કરી હતી ચર્ચા ,બિડેન સિવાય અન્ય નેતાઓએ પણ આ મુદ્દે PM મોદી સાથે કરી હતી વાત;

ગુપ્ત માહિતી શેર કરવા માટે રચાયેલા ‘ફાઈવ આઈઝ’ ગ્રુપના ઘણા સભ્યોએ પણ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર મુદ્દે વાત કરી હતી. કેનેડા ઉપરાંત ‘ફાઇવ આઇઝ’ ગ્રુપમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા,…

ભારત અને કેનેડા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર, ભારતે કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ કરી બંધ, મોદી સરકારે લીધો મોટો નિર્ણય;

વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે.…

ઈરાનમાં મહિલાઓ માટે નવો હિજાબ નિયમ, મહિલાઓના ટાઈટ કપડા પર પ્રતિબંધ, પુરુષો પર પણ પ્રતિબંધ;

ઈરાનમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ વખતે માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ નિયમો લાગુ કરવામાં આવશે. ઈરાનની સંસદે આને લગતું બિલ પસાર…

નોઈડા બાદ હવે દિલ્હીમાં 12 ટાવરને વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવામાં આવશે, આ 12 ટાવરમાં રહેતા લોકોનું શું થશે.?

નોઈડા બાદ હવે દિલ્હીમાં અસુરક્ષિત જાહેર કરાયેલા 12 ટાવરને ઉડાવી દેવામાં આવશે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ના અધિકારીઓ મુખર્જી નગરમાં સિગ્નેચર વ્યૂ ટાવર્સને તોડી પાડવા માટે ટ્વીન ટાવરની ફોર્મ્યુલા અપનાવવા જઈ…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા, રાહુલ ગાંધીએ લાલ શર્ટ પહેરી માથે સૂટકેસ ઊંચકી;

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તે અહીંના રેલ્વે સ્ટેશન પર કામ કરતા કુલીઓને મળ્યા અને તેમની સાથે વાત કરી. રાહુલ ગાંધીએ કુલીઓને મળી…

નવા સંસદ ભવનમા 2/3 બહુમત સાથે નારી શક્તિ વંદન બીલ લોકસભામાં પસાર થયું, મહિલા અનામત લાગુ કરવાના સમયને લઈ અમિત શાહનું મોટું નિવેદન

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પક્ષો દ્વારા આ બિલના તાત્કાલિક અમલ કરવાની માંગના જવાબમાં પણ અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે, સીમાંકન પંચ ભારતીય…

પ્રથમ C-295 MW એરક્રાફ્ટ વડોદરા પહોંચ્યું, 25 સપ્ટેમ્બરે રક્ષામંત્રી રાજનાથસિંહ સોંપશે, આવા બીજા 56 લડાકુ વિમાન વાયુસેનાને મળશે;

આ પહેલા ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 પરિવહન વિમાન ગયા શનિવારે એટલે કે 16 સપ્ટેમ્બરે સ્પેનથી ભારત માટે રવાના થયું હતું. આ પછી પ્લેન માલ્ટા, ઈજિપ્ત અને બહેરીનમાં રોકાઈને વડોદરા પહોંચ્યું…

કેનેડામાં પંજાબના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર દુનિકેની કેનેડામાં 15 ગોળીઓ મારી કરી હત્યા;

કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનિકેની બુધવારે રાત્રે હત્યા કરવામાં આવી છે. આ ઘટના 19 જૂને સરેમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેવી જ છે.…

ઈન્ડીયન એરફોર્સનું હેરતઅંગેજ કામ, C-17 વિમાન દ્વારા દરિયામાં ઉતારી મોટી નાવ;

ઈન્ડીયન એરફોર્સે એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં લખ્યું કે જો સાથે કામ કરવામાં આવે તો અમર્યાદિત સંભાવનાઓ છે. “એક સાથે હાથ ધરવામાં આવેલી એક નોંધપાત્ર…

error: