Satya Tv News

Month: March 2022

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ એક વૃદ્ધિ

છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. ૩.20 પ્રતિ લીટરના વધારા બાદ રવિવાર સવારે ૬ કલાકથી અમલમાં આવે તે રીતે વધુ 50 પૈસા અને ડીઝલના ભાવમાં 56 પૈસા પ્રતિ લીટરના વધારાની…

ભરૂચ શહેરની કુલ 21.86 કરોડના બાકી વેરાના લક્ષ્યાંક પૈકી અત્યાર સુધી 15.24 કરોડની વસૂલાત

વેરો નહીં ભરાતા 20 દિવસમાં જ ભરૂચ નગર પાલિકાએ 33 બાકીદારોની મિલકતો સીલ કરી પાલિકા વિસ્તારના મિલકતદારો 31મી માર્ચ પહેલાં પોતાના વેરા ભરે તે માટે સરકાર દ્વારા ખાસ યોજના બહાર…

યુવતીની મળેલી લાશનો ભેદ ઉકેલાયો:ડભોઇ તાલુકાના આદિવાસી 19 વર્ષીય યુવતીની લાશ મળી હતી પોલીસ તપાસ દ્રારા યુવતીનો જીજાજી જ કાતિલ નીકળ્યો

શનિવારે ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં આદિવાસી 19 વર્ષીય યુવતીની લાશ મળી હતી, પોલીસ તપાસમાં યુવતીનો જીજાજી જ કાતિલ નીકળ્યો. લગ્નેતર સંબંધમાં મુકેશ ભીલે જ સાળીને દુપટ્ટાથી ટૂંપો આપી મોતને…

વાગરા ના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજ ઘ્વારાચક્ષુ નિદાન કેમ્પ યોજાયો

વાગરા તાલુકાના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજના સયુંકત ઉપક્રમે ગ્રામ પંચાયત ઘ્વારા ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો હતો.વ્યાજબી ભાવે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા હતા. જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી –…

શેરબજારમાં 67 લાખ ડૂબી જતા 25 વર્ષના યુવાને કર્યો આપઘાત, પરિવાર માથે આભ તૂટ્યું

એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથી તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. ‘હારેલો…

રાજામૌલીની RRR જોવા ગયેલા યુવકનું થિયેટરમાં મોત, ફિલ્મની વચ્ચે હાર્ટ અટેક આવ્યો

એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ આરઆરઆર 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રામચરણ, જૂનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મનો મોર્નિંગ શો જોવા ગયેલા…

મનુષ્યના લોહીમાં પહોંચ્યું પ્લાસ્ટિક, 80 ટકા લોકોના લોહીમાં મળ્યા માઈક્રોપ્લાસ્ટિકના નમૂના

શ્વાસ લેવાથી કે ભોજનના માધ્યમથી પ્લાસ્ટિકના કણ મનુષ્યના શરીરમાં જાય છે લોહીમાં પ્લાસ્ટિક મળવાથી શરીરમાં ક્રોનિક ઈન્ફ્લામેશનની ફરિયાદ વધી શકે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા અને તેનો વપરાશ…

ક્યાં છે માનવતા છત્તીસગઢના સુરગુજામાં બની શરમજનક ઘટના :એક પિતાને દીકરીનો મૃતદેહ ખભે ઊંચકીને 10 કિમી ચાલવું પડ્યું

સરકારી હોસ્પિટલમાં 7 વર્ષની બાળકીનું મોત થયું હતું. પિતા પુત્રીના મૃતદેહને લેવા માટે એમ્બ્યુલન્સની માંગ કરતા રહ્યા હતા, અને જ્યારે તેને એમ્બ્યુલન્સ ન મળી, ત્યારે તેઓ મૃતદેહને ખભા પર લઈને…

અંકલેશ્વર : ONGC સામેની વિનાયક રેસિડેન્સીમાં રહેતી મહિલા બુટલેગર વિદેશી દારૂ સાથે ભરૂચ LCBના હાથે ઝડપાય.

અંકલેશ્વરના ONGC સામેની વિનાયક રેસિડેન્સીમાંથી મહિલા બુટલગેર ઝડપાય ભરૂચ LCB પોલીસે ઘરમાં છાપો મારી 20 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ કર્યો કબ્જે LCB પોલીસે મહિલા બુટલેગરની અટકાયત કરી શહેર પોલીસ મથકમાં…

12 કલાકનું કેમ્પેઈન 25 હજારથી વધુ ટ્વીટ, યૂઝર્સના ભારે સમર્થન બાદ યુટ્યૂબે WION ને કરી અનબ્લોક

WION ને બ્લોક કરવાનો નિર્ણય યુટ્યૂબને ભારે પડી ગયો છે. દર્શકોના દબાણના કારણે યુટ્યૂબે બ્લોક કરવાનો નિર્ણય પાછો લઈ લીધો.WION ના સમર્થનમાં દર્શકોએ સતત 12 કલાક સુધી ટ્વિટર પર અભિયાન…

error: