Satya Tv News

Month: March 2022

ગુજરાત કોંગ્રેસ ફરી તૂટી શકે છે? રાજસ્થાન કોંગ્રેસના MLA સંયમ લોઢાએ પાર્ટીને કહ્યું-દાલ મેં કુછ કાલા હૈ

શું સામી ચૂંટણીએ ફરી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે? રાજસ્થાન કોંગ્રેસના MLAને ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર લાગી રહ્યો છે. CM અશોક ગહેલોતના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટ કરીને આ ડર દિલ્હી કોંગ્રેસ…

બે વર્ષ બાદ મોકો મળ્યો તો મન મૂકીને ધૂળેટી રમી રહ્યાં છે ગુજરાતીઓ, સાળંગપુરમાં 70 ફૂટ ઊંચે ઉડ્યા રંગો

આજે સમગ્ર દેશભરમાં ધુળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે સવારથી નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસૂડાનાં રંગો છાંટીને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત…

અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વર શ્રી વમણનાથ સેવા સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડો.હેમંત દેસાઈ તથા ડૉ વર્ષા પટેલ દ્વારા વિવિધ સ્પર્ધા જેમ કે ગીત,કાવ્ય પઠન,મોનો એક્ટિંગ, તેમજ…

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી :બુલેટ ટ્રેનો પાટા પરથી ઉતરી, 20 લાખ ઘરોમાં અંધારપટ.

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપના કારણે 2 લોકોના મોત પણ થયા છે, જ્યારે 88 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે…

ઈઝરાયલમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ, જાણો કેટલો છે ખતરનાક?

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે મુસાફરોનો RT PCR રિપોર્ટમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ…

ગ્રીષ્મા મર્ડર કેસ : પહેલીવાર ચાલુ ટ્રાયલે જ પીડિત પરિવારને વળતર આપવાનો લેવાયો નિર્ણય

સુરતમાં પહેલીવાર ચાલુ ટ્રાયલે જ પરિવારને 5 લાખ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. ગ્રીષ્મા હત્યા કેસની ટ્રાયલ દરમિયાન જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા આ જાહેરાત કરાઈ છે. જેમાં દોઢ-દોઢ લાખ માતા…

ચીનમાં કોરોનાના નવા પાંચ હજાર કેસ, ગ્લોબલ સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ

ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા પાંચ હજાર કેસો નોંધાવાને પગલે કોરોના મહામારીની વિદાયને બદલે પુનરાગમનની વાતો થવા માંડી છે. જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં ચીનમાં…

ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તનાવ, અમેરિકાએ મોકલ્યા હજારો સૈનિકો અને હથિયારો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે ઓસ્ટ્રેલિયાએ એવુ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે કે, ચીન સાથે અમારો તનાવ વધી રહ્યો છે અને તે ગમે ત્યારે યુધ્ધમાં ફેરવાઈ શકે છે.…

ઘરનું ભાડું ન આપવું ગુનો છે નહી?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત તરફથી ભાડું ન આપવાનો સિવિલ વિવાદનો મામલો છે આ કોઇ ફોજદારી કેસ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભાડુઆત ભાડુ ન આપતો તો તેના માટે…

ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

આજથી રાજ્યમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોરોના વિરોધી રસીકરણ શરૂ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. જે અંતર્ગત રાજ્યના કુલ 23 લાખ બાળકોને કોર્બેવેક્સ વેક્સિન આપવામાં…

error: