આજે અને આવતીકાલે ગુજરાતમાં 45 ડિગ્રી સુધી જઈ શકે છે ગરમીનો પારો, રેડ અલર્ટની આગાહી
રાજ્યમાં ઉનાળો તેનો અસલી મિજાજ બતાવી રહ્યો હોય તેમ તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા બે દિવસથી છેલ્લા બે દિવસથી હીટવેવની અસરને કારણે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે…