પંજાબના બઠિંડામાં બસ સ્ટેન્ડમાં આગ લાગતા 3 બસો બળીને ખાખ
પંજાબના બઠિંડાથી મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. બઠિંડાના બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. જો કે, આ દુર્ઘટનામાં એક…
પંજાબના બઠિંડાથી મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. બઠિંડાના બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. જો કે, આ દુર્ઘટનામાં એક…
રાજધાની દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની પૂરી સંભાવના છે. દિલ્હીમાં છેલ્લા સાત દિવસથી કોરોનાના 1000થી વધારે કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1490 કેસ સામે આવ્યા…
પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. ગઈકાલે સાંજે 7 થી 7.15 દરમિયાન પોતાના રૂમમાં હુંક પર ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો લગાવાયો હતો.…
ડીએસપીએ સસ્પેન્સનનો રિપોર્ટ ડી.જી.પી.ને મોકલાયો PI તરીકે જે.કે. પટેલનેનવો ચાર્જ સોંપાયો રૂપિયા બે લાખની લાંચમાં પકડાયેલ રાજપીપળા ટાઉન પી.આઈ. જગદીશ ચૌધરીનેસસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરુએસપી કચેરી નર્મદા દ્વારા શરૂ કરાઈ છે.ડીએસપીપ્રશાંત…
રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવી રાજપીપલા નગરમાં પ્રથમ વાર રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવીછે.જમાંનવા એસપીપ્રશાંત સુંબેનીપહેલને કારણે દંડ વસુલ્યા વગર ટ્રાફિક સમસ્યા હલ કરવાનો…
વાલિયા જનરેટરની બેટરી અને કોપર વાયરની ચોરી કરી તસ્કરો ફરાર પોલીટેક્નિક કોલેજના કમ્પાઉન્ડમાં રહેલ જનરેટરની બેટરી અને કોપર વાયરની ચોરી કુલ 30 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર વાલિયા-દેસાડ…
વાલિયા વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી નજીક અકસ્માત હાંસોટના પગપાળા સંઘના ચાર પદયાત્રીઓને હાઇવા ટ્રકચાલકે મારી ટક્કર ઘટનાને પગલે એક શ્રદ્ધાળુનું કરુંણ મોત નીપજ્યું વાલિયાના વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી…
અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી પ્રોહિબિશનના ગુનમાં નાસ્તા ફરતા બુટલેગરને પેરોલ ફર્લો પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર વલસાડ પારડી પોલીસ મથકનો નાસ્તો ફરતો આરોપી અંકલેશ્વર પ્રતિન ચોકડ ફરી રહ્યો છે…
અંકલેશ્વર પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી દેશી દારૂ અને વોશના જથ્થા સાથે બે મહિલા સહિત ત્રણ બુટલેગરને ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા દારૂબંધીના કડક…
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના બાપુનગર ગાંધી માર્કેટ વિસ્તારમાંથી ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢા આરોપીને એલસીબી પોલીસે અમદાવાદના મરોલી ગામેથી ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા મિલ્કત સંબંધિત ગુન્હાઓ…