Satya Tv News

Month: May 2022

હરિયાણવી સિંગર સંગીતા ઉર્ફે દિવ્યા 11 મેથી લાપતા હતી સિંગર, નશીલો પદાર્થ ખવડાવી ગળું દબાવી કરી હત્યા

હરિયાણવી સિંગર સંગીતાના ગુમ થવા અને હત્યાના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. 11 મેથી ગુમ થયેલી હરિયાણવી સિંગર સંગીતા ઉર્ફે દિવ્યા ઈંદોરાના હત્યારાઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ…

ગોંડલના રીબડામાં કોથળા મોઢે રૂપિયા ઊડ્યા, ભાજપના નેતાઓ પર 100-500ની નોટો વરસી, નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતાં…

લગ્નમાં જમવાનું પડ્યું ભારે : લગ્નમાં જમવાથી બગડી 330 લોકોની તબિયત થઈ ખરાબ

મહારાષ્ટ્ર ના લાતૂર જિલ્લામાં એક લગ્ન સમારોહમાં જમવાનું જમ્યા બાદ અંદાજે 330 લોકોની તબિયત બગડી ગઈ. ત્યારબાદ તેઓને નજીકનની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આરોગ્ય વિભાગના એક અધિકારીએ સોમવારના રોજ આ…

મંકીપોક્સના વધતા મામલાને લઈ આ રાજ્યો વધારી કડકાઈ

મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકારે કમર કસી લીધી છે. તમિલનાડુએ શકમંદોને ક્વોરેન્ટાઇન કરવાની સૂચના જારી કરી છે, તો મુંબઈમાં બીએમસીએ પણ ક્વોરેન્ટાઇન સેન્ટર્સ ઊભા કર્યા છે.…

હવે નવજાત શિશુઓના પણ બનશે આયુષ્યમાન ભારત હેલ્થ આઈડી, 18 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં

હવે નવજાત શિશુનું પોતાનું આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) નંબર હશે. તેને સરળ ભાષામાં હેલ્થ આઈડી કહેવામાં આવે છે. બાળકનો જન્મ થતાની સાથે જ તેનું હેલ્થ આઈડી બનાવવામાં આવશે. આની…

અંકલેશ્વર નજીક ટ્રક સાથે ટક્કર બાદ કાર અગનગોળામાં ફેરવાઈ, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર કારમાં આગ લાગીશિરડીથી વડોદરા જતાં પરિવારનો આબાદ બચાવગણતરીના પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઇપરિવાર સમયસર બહાર નીકળી જતા બચાવ થયોઅકસ્માત બાદ કારમાં આગ લાગી હતી…

સુરતમાં પિતાને ઠપકો આપવો ભારે પડ્યો! દીકરાએ વિચાર્યા વગર તાપીમાં માર્યો મોતનો ભૂસકો

એક કિસ્સો આજે સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં ધોરણ.12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે અને આપઘાતનું કારણ પણ ખરાબ સંગત છે. આ ઘટનામાં પિતાએ પોતાના બાળકની ખરાબ સંગત અંગે ઠપકો આપ્યો…

કર્ણાટક અને હરિયાણામાં ગમ્ખવાર રોડ અકસ્માતમાં 13ના મોત, 43 ઘાયલ 

કર્ણાટકના હુબલ્લી શહેરની બહાર એક પેસેન્જર બસ અને લોરી વચ્ચે ગંભીર અકસ્માત થતાં 7 લોકોનાં મોત થયાં અને 26 લોકો ઘાયલ થયા. પોલીસે ઘટના અંગે જાણ કરી હતી. ઘાયલોને હુબલીની…

અમદાવાદ મનપાનો અણઘડ વહીવટ કે આળસ? AMC ના પાયલોટ પ્રોજેકટના પૈસા ડૂબ્યા પાણીમાં

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભની સાથે લોકોને રાહત આપવાના ભાવને લઈને મનપા દ્વારા વોટર એટીએમ મશીન લગાવવામાં આવ્યા હતા. જે તે સમયે શાસકોના ફોટો સેશની ભૂખ ભાંગ્યા બાદ મશીનની જાળવણી…

કોંગ્રેસના ગઢમાં ખેલા હોબે, આવતીકાલે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતાનો દીકરો કરશે કેસરીયા, સી.આર.પાટીલ રહેશે હાજર

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપ આદિવાસી પટ્ટામાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. સ્વર્ગસ્થ અનિલ જોષીયારાની ભિલોડા બેઠક પર ભાજપની નજર છે. આ બેઠક મેળવવા ભાજપ અનિલ જોષીયારાના દીકરા કેવલ જોષીયારા ભાજપમાં…

error: