ઝઘડીયાના તલોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીની ટિફીન બેઠક યોજાઇ
બેઠકમાં સંગઠન મજબુત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ખાતે રવજીભાઇ વસાવાના ફાર્મ પર ભારતીય જનતા પાર્ટીની ટિફિન બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમાં ઝઘડિયા વિધાનસભા બેઠકના…