Satya Tv News

Month: May 2022

આણંદમાં મહિલાને રખડતા ઢોરે ઢીંક મારી પછાડ્યા, માંડ માંડ બચ્યો જીવ, વડોદરામાં યુવકને પશુએ શિંગડે ચડાવ્યો

આણંદ શહેર માં ગામડી વડ વિસ્તાર માં આવેલ આઇસ ફેકટરી નજીક આજે એક રખડતી ગાયે ત્યાંથી પસાર થતી મહિલા ઉપર અચાનક હુમલો કરતા ચકચાર મચી છે ,ગાય દ્વારા મહિલા ને…

કલોલમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ ભભૂકી, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો, છ ગાડીઓ આગ ઓલવવા પહોંચી

ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા…

વડોદરા માં કૃત્રિમ તળાવમાંથી ભગવાનની અનેક ખંડિત મૂર્તિ મળી આવતા ચકચાર

શહેરમાં નવલખી મેદાન પાસે બનાવેલા કુત્રિમ તળાવ પાસેથી ભગવાનની ખંડિત મૂર્તિઓ મળી આવી હતી. હનુમાનજી, ભાથુજી મહારાજ અને માતાજીની મૂર્તિઓ ખંડિત હાલતમાં મળી આવતા હિન્દુઓની આસ્થા દુભાઈ હતી. હિન્દુ સંગઠનોએ…

સિદ્ધાર્થનગરમાં NH28 પર ગોઝારો અકસ્માત, પાર્ક કરેલ ટ્રક સાથે જીપની ટક્કર, આઠનાં મોત

સિદ્ધાર્થનગર જિલ્લામાં NH28 પર 11 લોકોને લઈને જતી જીપ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાતાં 8 લોકોના મોત થયા હતા.મુખ્યમંત્રીએ માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે…

ફ્રાન્સમાં પ્લેન ક્રેશ: એક જ પરિવારનાં 4 સહિત કુલ 5 લોકોનાં મોત, ફાયર વિભાગની 60 ગાડીઓ લાગી કામે

ફ્રાન્સમાં શનિવારે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. ફ્રેન્ચ આલ્પ્સમાં પ્રવાસી વિમાન ક્રેશ થતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. આ વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ…

ત્રણ રાજ્યોમાં પૂરથી હાહાકાર, આસામમાં 8 લાખ લોકો બેઘર, બિહારમાં વીજળી પડતા 33 લોકોના મોત, કર્ણાટકમાં વિકટ સ્થિતિ

હજુ તો ચોમાસુ શરુ થવાને થોડા દિવસોની વાર છે પરંતુ તે પહેલા કુદરતે તેનું રોદ્ર સ્વરુપ દેખાડવાનું શરુ કર્યું છે અને સૌથી પહેલા ત્રણ રાજ્યો આસામ, બિહાર અને કર્ણાટક કુદરતી…

ભરૂચ : સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ભરૂચ સ્વર્ગીય રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ કાર્યાલયએ યોજયો પુષ્પાંજલિ કાર્યક્રમ રાજીવ ગાંધી એક મહાન રાજનેતા સાથે ઉમદા માનવી પણ હતા ભરૂચ જિલ્લા…

ભરૂચ : દહેજ રેલવે ટ્રેક ઉપરથી અજાણ્યા બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત

ભરૂચ દહેજ રેલવે ટ્રેક ઉપરથી અજાણ્યા બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત શક્તિનાથ નજીકના ટ્રેક ઉપરથી 2 અજાણ્યા મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી ગુડઝ ટ્રેનના ડ્રાઇવરે રેલવે તંત્રને જાણ…

સુરત : વરાછા વિસ્તાર માં માથેભારે છાપ ધરાવનાર યુવક ની ધરપકડ, 26 ગુના અચરેલા હોવાનું સામે આવ્યું

સુરતની વરાછા પોલીસે માથાભારેની છાપ ધરાવતા આરોપીને પકડી પાડ્યો વરાછા વિસ્તારમાં લૂંટ કરી નાસ્તા ફરતાઆરોપીને ઝડપી પાડ્યો વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી પકડાયેલ આરોપી સામે 26 વધુ…

સુરત : વરાછામા બાઈકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઈસમ ધરપકડ

સુરત વરાછા પોલીસે દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની કરી ધરપકડ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બુટલેગરોને ઝડપી પાડ્યા બુટલેગર બાઇકની સીટ અને પેટ્રોલ ટાંકીમાં દારૂ સંતાડી લાવતા હતા વરાછા પોલીસે બે…

error: