ભરૂચ જીલ્લાના અંકલેશ્વર – હાંસોટ – વાલીયા તાલુકાના અને સુરત જીલ્લાના ઓલપાડ – માંગરોલ – માંડવી તાલુકાના ખેડૂતમિત્રોની જીવાદોરી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઈ, તા. હાંસોટ, જી. ભરૂચ ખાતે પિલાણ સીઝન : 2021-22ની પૂર્ણાહુતિ નિમિત્તે હાજરી આપી હતી.
વર્ષ 1995થી 2500 મે. ટન પ્રતિ દિવસની પિલાણ સાથે શરૂ થયેલ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. પંડવાઈ દ્વારા વર્ષ 1998 થી મારા ચેરમેન પદે ઉત્તરોત્તર શેરડીનું પિલાણમાં નોંધપાત્ર વધારો…