Satya Tv News

Month: May 2022

લીંબૂ બાદ હવે ટામેટાનો વારો: 1 કિલોના 90 રૂપિયા થયા, ભાવ વધ્યા પણ ખેડૂતોને કોઈ ફાયદો ન થયો

વધતા તાપમાનની અસર ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે…

ભરૂચ : હથિયારો સાથે બે શકશો ભરૂચ પહોંચ્યા અને પોલીસ દોડતી થઈ!જાણો કઈ રીતે પોલીસે હત્યાની ઘટનાને અંજામ પહેલા નિષ્ફ્ળ બનાવી

પોલીસ સૂત્રો અનુસાર દહેજમાં લગ્ન પ્રસંગમાં ૫ મે ના રોજ રવિન્દ્ર રાઠોડની દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘ વચ્ચે તકરાર થઇ હતી. આ બોલાચાલીમાં બંનેએ રવિન્દ્રને જાનથી મારી નાખવાની…

અમદાવાદમાં ઝડપાયા દાઉદના ચાર સાગરીતો, 1993 મુંબઈ બ્લાસ્ટમાં હતા વૉન્ટેડ

ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ કરી છે. ATSએ અમદાવાદમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે. આ ચારેય સાગરિતો…

અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 5ના મોત

મૃતકોમાં એક બાળક પણ સામેલ છે અને 12 લોકો ઘાયલ થયા છે હરિયાણાના રેવાડી જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત એનએચ-48 પર ઓડી ગામની નજીક થયો છે.…

જંબુસર : પ્રેમી પંખીડાંએ કર્યો અગમ્ય કારણોસર આપઘાત,ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

જંબુસર પ્રેમી પંખીડાંએ કર્યો અગમ્ય કારણોસર આપઘાત ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન બનાવ સંદર્ભે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો જંબુસર તાલુકાના કાવી પોલીસ મથક વિસ્તારના એક ગામમાં પ્રેમસંબંધમાં અગમ્ય…

Taarak Mehta Ka Ooltah Chashmah ના દર્શકોને લાગશે જબરદસ્ત મોટો ઝટકો! આ લોકપ્રિય કલાકારે પણ છોડ્યો શો?

એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવતા લીડ કલાકાર શૈલેષ લોઢા આ શો છોડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દયાબેન ઉર્ફે…

કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિના ઠેકાણાઓ પર CBI ના દરોડા

દિગ્ગજ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કાર્તિ ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નાઈના 7 ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડા પાડ્યા…

સુરત ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભરૂચના યુવાન યુવતી જાળકયા

માસ્ટર કેટેગરીમાં અંકુર પટેલ અને સંધ્યા સાહ બન્યા વિજેતા બંને સ્પર્ધકોએ ભરૂચ જિલ્લાનું નામ કર્યું રોશન સુરત સપોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ પાવર લીફટિંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયન…

પાકિસ્તાનમાં આતંકી હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કરાચીમાં સોમવારે ફરી એકવાર આતંકીઓએ વિસ્ફોટ કર્યો હતો. જેમાં એકનું મોત અને 11 લોકો ઘાયલ થયા હતા

કરાચી પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટ માટે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ પીકઅપ અને અન્ય કેટલાક વાહનોને નુકસાન થયું હતું. આસપાસના વિસ્તારને સીલ કરી…

ધોરણ 10-12 બોર્ડના પરિણામ અંગે શિક્ષણ બોર્ડની મોટી સ્પષ્ટતા, બનાવટી પરિપત્ર વાયરલ થતાં ફરિયાદ દાખલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, તા.૧૬/૦૫/૨૦૨૨ ના રોજ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પરીક્ષા માર્ચ-૨૦૨૨ નું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારે…

error: