Satya Tv News

Month: May 2022

વાગરા પોલીસે ગણતરી ના કલાકોમાં સાયખાં સ્થિત ભાવિન ઇન્ટરમીડિયટ કંપની ની ચોરી નો ભેદ ઉકેલ્યો

વાગરા પોલીસે એક ની મુદ્દામાલ સાથે અટકાયત કરી; એક વોન્ટેડ અંકલેશ્વર ના જીતાલી ગામની સોસાયટી માંથી મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયોવાગરા,તા.૧૫સાયખાં કેમિકલ ઝોન માં આવેલ એક કંપની માં પોણા બે લાખ…

20 વર્ષીય પલ્લવી ડેની લાશ પંખા સાથે લટકતી મળી આવી, પોલીસે તપાસ શરૂ કરી

બંગાળી ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પલ્લવી ડે પોતાના કોલકતા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. 20 વર્ષીય પલ્લવીની લાશ ગળેફાંસો ખાતી હાલતમાં મળી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ…

થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ટીમે પ્રથમ વખત ફાઈનલ ટાઈટલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ટીમે પ્રથમ વખત ફાઈનલ ટાઈટલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં ઈન્ડોનેશિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.…

નર્મદાના ગરીબ આદિવાસી દર્દીઓ ભગવાન ભરોશે?!

જિલ્લાના એક માત્ર100 વર્ષ જૂની રાજપીપળા સિવિલ હોસ્પિટલની સેવા સુવિધાઓના નામે મીંડું અહો વૈચિત્ર્યમ! સિવિલ સર્જન ખુદ કહે છે પથારી માટે હોસ્પિટલમા પૂરતી જગ્યા જ નથી!? છત પરથી પોપડા ખરે…

વહિયાલ ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો; અઢીસો જેટલા દર્દીઓએ લાભ લીધો

વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગ થી માવતર ટ્રસ્ટ ઘ્વારા વહિયાલ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ આયુષમાન કાર્ડની યોજના ગરીબ પરિવાર માટે આશિર્વાદ સમાન : અરુણસિંહ રણા ( એમ.એલ.એ. વાગરા )…

અંકલેશ્વર : દેશી દારૂની ભઠ્ઠીઓ પર ભરૂચ પોલીસનો સપાટો યથાવત,7 બુટલેગર ઝડપાયા મહિલા સહીત અન્ય 6 ફરાર

અંકલેશ્વરના અમરતપરા ગામેથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ભરૂચ પોલીસનો સપાટો યથાવત 12 ગુનાઓ નોંધી રુપીયા 46 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે પોલીસે 12 દેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ 7 આરોપીઓની કરી અટકાયત…

નર્મદામા કોંગ્રેસના ગઢમા ગાબડું:ગરુડેશ્વરમાં 500 કોંગી કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપામા જોડાયા.

ગરૂડેશ્વર ખાતે જાહેરસભામા વ્યક્ત કરાયો નાંદોદ વિધાનસભા જીતવાનો આશાવાદ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શૂન્યવકાશ…

માત્ર ગણતરીના દિવસોમાં મોસમ કરવટ બદલશે! હવે ગાજવીજ સાથે વરસાદ, આંધી-તોફાન-વંટોળ માટે તૈયાર રહો!

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના અમુક રાજ્યો જેવા કે યૂપી, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં મોસમ કરવટ બદલવાની આશા સેવી છે. હવામાન વિભાગ દ્વારા એક ખુશખબરી આપવામાં આવી છે.…

પહેલીવાર ટીટોડીએ 6 ઈંડા મૂક્યા, ચોંકાવી દેનારી આ ઘટના પાછળ છે ખાસ માન્યતા

સુરતના ઓલપાડમાં ટીટોડીએ 6 ઈંડા મૂક્યા છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, ટીટોડીએ એકસાથે 6 ઈંડા મૂક્યા હોય. ટીટોડી 2-4-5 ઈંડા મૂકે તો અલગ અલગ માન્યતા છે, પરંતુ પહેલીવાર 6…

માણિક સાહા બન્યા ત્રિપુરાના નવા CM, અગરતલામાં મુખ્યમંત્રી પદના લીધા શપથ

ભાજપના નેતા માણિક સાહાએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શનિવારે બિપ્લબ કુમાર દેબે રાજીનામું આપ્યા બાદ રાજ્યના પાર્ટી અધ્યક્ષ માણિક સાહાને રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા…

error: