Satya Tv News

Month: May 2022

જંબુસર:વડોદરાથી ભોદર જતાં ટેમ્પો દેવકુઈ ફાટક પાસે પલ્ટી મારતા એકવીસને ઇજા એકનું મરણ

જંબુસર પાદરા રોડ પર દેવકુઇ ફાટક પાસે અકસ્માત વડોદરાથી ભોદર જતાં ટેમ્પો દેવકુઈ ફાટક પાસે પલ્ટી મારતા એકવીસને ઇજા એકનું મરણ આશરે ચાર ને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા…

ભરૂચ : અંકલેશ્વર જૂના બોરભાઠા બેટના ખેતરમાં ભુડે પિતા-પુત્ર સહિત ૩ ઉપર કર્યો હુમલો

ભૂંડના મોઢામાંથી ભાઇને બચાવવા પડેલા ભાઈનો હાથ ફેક્ચર, સારવાર માટે આઈસીયુમાં જૂના બોરભાઠા બેટમાં ભૂંડે ભાઈ ઉપર હુમલો કરતા ભાઇને બચાવવા પડેલા મોટા ભાઈને ગંભીર ઇજા પિતા-પુત્ર સહીત અન્ય ૧…

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું ક્વીન્સલેન્ડ ખાતે કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ક્વીન્સલેન્ડ પોલીસના કહેવા પ્રમાણે એલિસ રિવર બ્રિજ પર…

પાલનપુર પાસે બસ અને ટ્રકની ટક્કર, આગળ બેસેલા 3 મુસાફરોના મોત, આંકડો વધે તેવી શક્યતા

પાલનપુરના કાણોદર નજીક લગઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાણોદર નજીક ઉભેલી ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના…

નર્મદા : ડેડીયાપાડા તાલુકાના મોઝદા ખાતે સેવા સેતુનો કાર્યક્ર્મ યોજાયો

જીલ્લા માં યોજાતા આઠમા સેવા સેતુ ના કાર્યક્રમો થકી સરકારી યોજનાઓ ના લાભ અને વ્યકિતગત પ્રશ્ર્નો ના તત્કાલ નીકાલ હાથ ધરાયા; રાજ્ય સરકાર દ્વારા લોકો ને સરકારી યોજનાઓ ના લાભ…

નર્મદા:શાંત વિસ્તારની આજુબાજુ માઈક,લાઉડસ્પીકર તથા ડી.જે.નો ઉપયોગ તેમજ નાચગાન,ગરબા જાહેર માર્ગમાં રોકાઈને કરી શકાશે નહીં

મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માં માઈક સિસ્ટમ/ વાજિંત્રનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટદ્વારા પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું નર્મદા જિલ્લામા છેલ્લા કેટલાક વખતથી આમજનતાને પરેશાની ભોગવવી પડે તે…

સી.એમ.ડેશબોર્ડ પર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવતો નર્મદા જિલ્લો

અંતરિયાળ વિસ્તારમાં કનેક્ટિવિટીની સમસ્યાઓ વચ્ચે પણ જિલ્લા વિકાસ અધિકારીની વધુ એક સિદ્ધિ નર્મદા જીલ્લાએ સરકારની યોજના હેઠળ સુખસુવિધાસભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી માટે આગવી સિદ્ધિ મેળવી છે. આ જિલ્લામાં માળખાકીય સુવિધાઓ…

વાગરા: પહાજ ગામેથી જુગાર રમતા 3 શકુનીઓ 20 હજાર ઉપરાંતના મુદામાલ સાથે ઝડપાયા

વાગરા પહાજ ગામેથી જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા વાગરા પોલીસે 20 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાગરા પોલીસે જુગાર રમતા 3…

FB પર ‘ગુડલક-ગુડબાય’ કહીને દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી, પાર્ટીમાં મચ્યો ખળભળાટ

પંજાબ કોંગ્રેસમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી…

જંબુસર : પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત,વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતાં ખેડૂતોમાં રોષ

જંબુસર પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત લાલ પાણીની સમસ્યા અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે પ્રશ્નનો કોઈ ઉકેલ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ જંબુસર પિલુદ્રા ગામનાં કહાનવા રોડ…

error: