Satya Tv News

Month: May 2022

ઝઘડીયા : બોરીપીઠાના ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો

ઝઘડીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો બોરીપીઠાના ખેતરમાં સંતાડી રાખ્યો હતો વિદેશી દારુનો જથ્થો આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમા…

જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન, સંગીત જગતમાં શોકની લાગણી

દેશના સુપ્રસિદ્ધ ભારતીય સંગીતકાર અને જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું છે. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે. શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક…

સુરત : મહાનગર પાલિકા વર્ષ 2022 નીડાયરીને ભગવા રંગરૂપ અપાતાં વિવાદ સર્જાયો

સુરત મહાનગર પાલિકા વર્ષ 2022 નીડાયરીને ભગવા રંગરૂપ અપાતાં વિવાદ સર્જાયો પહેલીવાર શાસકપક્ષ સાથે વિપક્ષી નેતાના ફોટા છપાયા યાદીમાંથી​​​​​​​ વિપક્ષ આમ આદમી પાર્ટીનું નામ જ ગાયબ સુરત મહાનગરપાલિકા ફરી એક…

સુરત : મનપા ફૂડ વિભાગ દ્વારા દરેક ઝોનમાં મરીમસાલાના સેમ્પલ લેવામાં આવ્યા

સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા મરી મસાલાના સ્ટોલ પર ચેકીંગ ચટણી , મસાલા, હળદર, ધાણા જીરું, મરચું, એવા તમામના સેમ્પલો લેવાયા આ તમામ મસાલાના સેમ્પલોના પરિણામો 14 દિવસ પછી આવશે…

ભરૂચ : જિલ્લામાંમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ, હિંગલ્લા પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી કર્યો લૂંટનો પ્રયાસ

ભરૂચ જિલ્લામાંમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ મોડી રાતે નબીપુરના હિગલ્લા – બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારુ ત્રાટક્યા પેટ્રોલપંપ કર્મચારીને ફાયરિંગ કરી ડરાવવાનો કર્યો પ્રયાસ લૂંટારુઓ…

અમદાવાદ સ્થિતિ NIDમાં વધુ 3 કોરોના પોઝિટીવ, 398ના રિપોર્ટ આવવાના બાકી

9 મેના રોજ ગુજરાતમાં 23 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તો 18 દર્દી સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 99.09 ટકા છે. તો રાજ્યમાં એક્ટિવ કેસ 152 છે…

શ્રીલંકામાં પ્રધાનમંત્રી આવાસમાં ગોળીબાર, મંત્રીઓના ઘર સળગાવાયા, ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર

શ્રીલંકામાં આર્થિક સંકટથી ઉપજેલો અસંતોષ હવે ગૃહયુદ્ધનું કારણ બની શકે છે. સોમવારે વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાથી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓને અંજામ…

રાજપીપલા :ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું જંગી શક્તિપ્રદર્શન

ગુજરાતના શિક્ષકોનીએકતાનો પરચો ગાંધીનગરમા દેખાયોવિવિધસંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારાહજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતેવિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યોનર્મદાના 500થી વધુ શિક્ષકો જોડાયા આજે ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું વિરાટ શક્તિપ્રદર્શનજોવા મળ્યું હતું.સૌએ…

ભરુચ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી – મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું

ભરુચના અંકલેશ્વરમા 29મી મેના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી – મહાસંમેલન માહિતી આપવામ ભરુચ મા પત્રકાર પરિષદ યોજાઈ. ભરુચના અંકલેશ્વર મા 29 મી મે ના રોજ…

ભરૂચ જિલ્લા પંચાયતને રૂ. 18 લાખની એમ્બ્યુલન્સની ભેટ

ભરૂચ જિલ્લામાં કાર્યરત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલીક પડતી ઈમરજન્સી સેવાઓ માટે રૂ .18 લાખના ખર્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને એક એમ્બ્યુલન્સ ફાળવવામા આવી છે ભરૂચના ગ્રામ…

error: