મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે મોટી દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત
મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં એક જ પરિવારના 5 સભ્યોના તળાવમાં ડૂબી જવાથી મોત થઈ ગયા છે. ફાયર બ્રિગેડની મદદથી મોડી રાત્રે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુ:ખદ ઘટના મુંબઈને અડીને…