Satya Tv News

Month: May 2022

હાર્દિક પટેલના વધુ એક સંકેત, ભાજપના નેતા સાથે ડાયરામાં રૂપિયા ઉડાવતા દેખાયા

કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ સતત ચર્ચામાં રહીને પક્ષ પ્રત્યે પોતાની નારાજગી બતાવી રહ્યાં છે. કોંગ્રસમાઁથી પોતાના હોદ્દાને દૂર કર્યા બાદ તેઓ ભાજપ તરફ આગળ વધવાના સંકેત સતત આપી રહ્યા છે.…

ગ્રીષ્માના પરિવારને દિલાસો: મુલાકાત વખતે હર્ષ સંઘવી ભાવુક થયા, પરિવારે રડતાં રડતાં બે હાથ જોડી આભાર માન્યો

ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવતા ગ્રીષ્માને યાદમાં પરિવારે રામધૂનનું આયોજન કર્યુ છે. ભાજપના નેતાઓ સહિત ગૃહ રાજ્યમંત્રીએ પરિવાર સાથે મુલાકાત કરી છે. ગૃહમંત્રી સાથે રેન્જ IG સહિતના ઉચ્ચપોલીસ…

આગામી 48 કલાક ભારે! જાણો ક્યાંથી પસાર થશે આસની વાવાઝોડું, રવિવાર સુધી ફૂંકાશે પવન

બંગાળની ખાડીમાંથી ઉછળેલું આ ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. બંગાળની ખાડી અને આંદામાન ઉપરનું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય…

MS યુનિ. ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક ડિસ્પ્લે મૂકનારની થઇ ઓળખ

ગુજરાતની સંસ્કારીનગરી એટલે કે, વડોદરા.પરંતુ ગઈકાલે સંસ્કારીનગરીમાં એવું કૃત્ય થયું છે. જે શર્મસાર કરનારું છે. કારણ કે, અહીં વિદ્યાનાધામમાં આર્ટના નામે ભગવાનના કટ આઉટ બનાવાયા અને તેના બેગ્રાઉન્ડમાં રેપના ન્યૂઝ…

ગણેશ સુગર ફેકટરે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે કે શું ?:વાલિયા ગણેશ સુગર ફેકટરીમાં કામદાર યુવતીને સાર્પએ દંશ દશી દેતા કોઈ સારવાર નહીં

વાલિયા ગણેશ સુગર ફેકટરીમાં કામદાર યુવતીને સાર્પએ દંશી દેતા પણ 30 મિનિટ સુધી કરાયું કામસુગર ફેકટરીની એમ્બ્યુલન્સ હોવા છતાં યુવતીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવાયગણેશ સુગર ફેકટરે જવાબદારીમાંથી હાથ ખંખેરી…

ગ્રીષ્મા હત્યા કેસનો ચુકાદો આપનાર જજે કહ્યું, મારી 30 વર્ષની કરિયરમાં આ મહત્વનો ચુકાદો છે

શહેરના ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો આવ્યો છે, અને આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ત્યારે ગ્રીષ્મા હત્યા આ કેસ. ચુકાદો તથા સજા બહુ જ મહત્વની બની રહી હતી.…

લો હવે તો સાચવું પડશે પેટ્રોલ :ભરૂચમાં એક નહિ ,બે નહીં પણ એક સાથે 15 ગાડીઓમાં પેટ્રોલની થઈ ચોરી

ભરૂચ.સાધના સ્કૂલ પાસે આવેલ બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોર ટોળકી સક્રિય..રાત્રી દરમિયાન 10 થી 15 દ્વિચક્રીય વાહનોમાં થી થઈ પેટ્રોલની ચોરી..એક સાથે 15 ગાડીઓનું પેટ્રોલ ચોરાતાં સ્થાનિકો માં આક્રોશ ભરૂચ…

અંકલેશ્વર : ૨૨ વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

મકાનની અગાસીની લોખંડની સીડી ઉપર કાપડ વડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર રાજપીપલા રોડ સ્થિત અંબિકા રેસીડેન્સીમાં ૨૨ વર્ષિય યુવકે…

નર્મદા જિલ્લાના અસ્તિત્વના 25 વર્ષ વીત્યા છતાં નર્મદાના પાંચ તાલુકાઓમાં એક પણ ફાયર સ્ટેશન નથી?

ગરીબ આદિવાસીઓ સાથે મજાક મશ્કરી કરતું તંત્ર એસપીરેશન ડીસ્ટ્રીકમા જિલ્લાના વિકાસમાટે કરોડોની ગ્રાન્ટ ફાળવાતી હોય તો ફાયર સ્ટેશન કેમ નથી બનતા? આગમા ગરીબોના ઘર, ઝુંપડા, પરસેવાની કમાણીનું રાચરચીલુ ભસ્મીભૂત થતું…

સુરત ગ્રીષ્મા હત્યા કેસ: કોર્ટ આજે આરોપી ફેનિલને ફટકારશે સજા

સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે આરોપી ફેનિલને સજા સંભળાવશે. મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો.…

error: