Satya Tv News

Month: June 2022

યુક્રેનની ફરી મદદ કરશે અમેરિકા : મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ પૂરી પાડશે

યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયાના હુમલા ચાલુ રહ્યા છે તેવામાં અમેરિકાના પ્રમુખ જો બાઇડને જાહેર કર્યું છે કે, અમેરિકા યુક્રેનની મદદ માટે વધુ પ્રબળ રૉકેટ સિસ્ટમ મોકલશે. અહેવાલો જણાવે છે કે…

કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવશે

સિંગર કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવશે ‘હમ રહે યા ના રહે કલ’, ‘અલવિદા’, ‘અભી અભી તો મિલે…

ભરૂચ જિલ્લાના 16 નાયબ મામલતદારની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા

ચોમાસાને ધ્યાને લઇ 6 મહિના માટે 10 નાયબ મામલતદારોને જિલ્લા અને તાલુકા કક્ષાએ ફ્લડ સેલમાં મુકાયા જિલ્લા અને 9 તાલુકા કક્ષાએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત ભરૂચ જિલ્લા કલેકટરે આગામી ચોમાસાની…

આવતીકાલે મુંબઈમાં અંતિમ સંસ્કાર થશે:પરિવારે ભીની આંખે અંતિમ દર્શન કર્યાં હતાં.

2 જૂનના રોજ મુંબઈના વર્સોવા સ્મશાનઘાટમાં કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ બાદ બોલિવૂડ સિંગર કૃષ્ણ કુમાર કુન્નથ (કેકે) નું નિધન થયું હતું. 31 મેની રાતે આ સમાચાર…

રાજપીપલા : યુવાને લોખંડની એંગલ સાથે દોરીબાંધી ગળામાં ભેરવી ફાંસો ખાધો

નવાપરા નવીનગરી મુકામે યુવાને લોખંડની એંગલ સાથે દોરીબાંધી ગળામાં ભેરવી ફાંસો ખાઈને આપઘાત કરવાની ઘટના બની છે. ફરિયાદીનો દિકરો મરનાર જગદીશ લક્ષ્મણ વસાવા કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરમાં લોખંડની એંગલ…

વાગરા અને આમોદ તાલુકા ની કેનાલો નું સમયસર સમારકામ નહીં થતા ખેડૂતો માં રોષ

વડાપ્રધાન ની ખેડૂતો ની આવક બમણી કરવાનું સ્વપ્નું સાકાર ક્યારે થશે??? દર વર્ષે નહેર વિભાગ ના અધિકારીઓ ચોમાસા પહેલા કેનાલ રીપેરીંગ નું કાર્ય નહીં કરતા જગત નો તાત ટેંનશનમાં ખેડૂતો…

ડેડીયાપાડા : સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ

સુકો ગાંજો ૪૧૩ગ્રામ, તથા ખેતરમાંથી ગાંજાના 60 લીલા છોડ નકિ.રૂ.૧,૧૪,૦૦૦/- તથા રોકડા રૂ.૩૦૨૦/- મળી કુલ કિ.રૂ,૧,૨૧,૧૫૦/-ના મુદ્દામાલ કબજે કરાયો ડેડીયાપાડા પંથકમાથી સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે આરોપીનેએસ.ઓ.જી.નર્મદાપોલીસે ઝડપી પાડી…

રાજપીપલા : ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા કુખ્યાત સીકલીગર ગેંગને ઝડપી પાડી

નર્મદા જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪ અનડીટેક્ટ ઘરફોડ ચોરીડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા. નર્મદા જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪મળી ને કુલ આઠ અનડીટેક્ટ ઘરફોડ ચોરીને ઝડપી પાડવામા એલ.સી.બી. નર્મદા…

લ્યો કરો વાત!TAT -2ની પરીક્ષા છેલ્લા પાંચ વર્ષથી લેવાઈ જ નથી!

શિક્ષકો ને પોતાની યોગ્યતાસિદ્ધ કરવા માટે પાંચ-પાંચવર્ષ રાહ જોવાનો વારો આવ્યો રાજપીપલા ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજીયાત બનાવી છે. જે શિક્ષક ઉમેદવાર…

વિશ્વના દેશોમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની માંગ વધી:લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું

આવતા 10 વર્ષમાં લેબગ્રોન હીરાનો ગ્રોથ નેચરલ હીરાની સમકક્ષ પહોંચી જશે : હીરા ઉદ્યોગકારો વિશ્વના દેશોમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની માંગ વધી રહી છે. જેનો સીધો ફાયદો સુરતના હીરા ઉદ્યોગને થઈ…

error: