Satya Tv News

Month: June 2022

સુપ્રીમ કોર્ટેનો આદેશ : કોવિડમાં અનાથ થયેલા બાળકની કસ્ટડી દાદા-દાદીને સોંપી

દાદા-દાદી હંમેશા પૌત્ર-પૌત્રીઓની વધુ સારી સંભાળ રાખી શકતા હોવાનું નિરીક્ષણ કરીને સુપ્રીમ કોર્ટે છ વર્ષના બાળકની કસ્ટડી તેની માસીના બદલે દાદાદીને આપી હતી. બાળકના માતાપિતા ગયા વર્ષે કોવિડની બીજી ઘાતક…

સુરત : હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં મોડીરાત્રે હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો હોવાનો ઘાટ સર્જાયો હતો. લિંબાયતના મન્સૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુગ્રીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સલમાન…

ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક: રાજકોટમાં ઘરની સીમમાં ઘોડિયામાં સૂતેલા 9 માસના બાળકને શ્વાને બચકા ભરતા તેનુ મોત નિપજ્યુ 

જરાતમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, પછી તે આખલા હોય, ગાય હોય કે રખડતા શ્વાન હોય. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં નાગરિકો રોજેરોજ રખડતા ઢોરોનો ભોગ બની રહ્યાં…

દીકરાના અંતિમ સંસ્કાર માટે લોકો સામે મા-બાપે માંગી ભીખ, હોસ્પિટલે માંગ્યા 50 હજાર

દુનિયાનું સૌથી મોટું દુ:ખ એ યુવાન પુત્રના અર્થીને ખભામાં લેવાનું છે. આ દુ:ખ ભાગ્યે જ કોઈ મા-બાપ ભૂલી શકે છે. પરંતુ બિહારમાં એક મા-બાપે પોતાના પુત્રની અર્થીને ખભો પણ આપી…

વિરોધના ડરથી ક્ષમાએ ઘરમાં ચૂપચાપ આત્મવિવાહ કરી લીધા, જાત સાથે લગ્ન કરનારી દેશની પહેલી યુવતી બની

વડોદરાની ક્ષમા બિંદુએ આખરે પોતાની સાથે આત્મવિવાહ કરી લીધા છે. ગણતરીના લોકોની હાજરીમાં તેણે ઘરમાં જ લગ્નવિધિ કરી હતી. જ્યાં તેણે હળદી સમારોહથી લઈને સાત ફેરા સુધીની વિધિઓ કરી હતી.…

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્રારા સમર કેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યુ

વાગરા તાલુકાની ૧૪ શાળાઓના ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સમરકેમ્પ નો લાભ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસેતર રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ દોરાય તે હેતુસર અદાણી ફાઉન્ડેશન- દહેજ દ્રારા સમર કેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યુ…

અંકલેશ્વર : પાનોલી રેલવે સ્ટેશને ઓવરહેડ કેબલ તૂટતા ટ્રેન વ્યવહાર 2 કલાક સુધી ઠપ, 5 ટ્રેનોને 4 સ્ટેશનો ઉપર અટકાવી દેવાઇ

અપ અને ડાઉનની 5 ટ્રેનોને અંકલેશ્વર, પાનોલી, કોસંબા, સાયણ સ્ટેશને 3 કલાક 20 મિનિટ સુધી રોકી ગુડ્ઝ ટ્રેન ડાઉન લાઈનમાંથી પસાર થતી વેળા 25000 વોટનો કેબલ તૂટી પડતા પાવર ફેઈલ…

રાજપીપલા ખાતે “ધિરાણ સુગમતા” કાર્યક્રમ યોજાયો

200 લાભાર્થીઓને રૂ.6.73કરોડની વિવિધ ધિરાણ સહાયના લાભો પૂરા પડાયાં કેન્દ્રિય મંત્રી કારડની ઘોષણા : ફાઇનાન્સિયલ લીટરસી માટે જિલ્લાને મોબાઇલ વાન ફાળવાશે રાજપીપલાખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ‘આઝાદીના અમૃત મહોત્સવ’…

સુરત : ‘ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો મળ્યા લાખો-કરોડો લાભાર્થીઓને’

‘નલ સે જલ’ અને ‘ઉજ્જવલા યોજના’એ ઉમરપાડા તાલુકાના લીમધા ગામના લાભાર્થી ભાનુબેન વસાવાનું જીવન સરળ બનાવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના યશસ્વી ૮ વર્ષ: પ્રજાની સુખાકારી અને તેમના હિત માટે સદાય…

રાજપીપલા : ખેલ મહાકુંભમાં ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ધાંટોલીની મહિલા ખેલાડી પ્રેમિકા વસાવા

મા ખેલમહાકુંભ અંતર્ગત હિંમતનગર ખાતેરાજ્યકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાયોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ઘાંટોલીગામની મહિલા ખેલાડી વસાવા પ્રેમિકાબેન ગંભિરભાઈએ ૧૫૦૦ મીટર દોડમાં ત્રીજોક્રમ હાંસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અને…

error: