Satya Tv News

Month: July 2022

ભરૂચ : NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોના ધામા

ભરૂચમાં NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોના ધામાઆમોદ અને કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ સવારે 5 વાગ્યાથી જિલ્લાને ધમરોળી રહીતપાસ દરમ્યાન હિંટ મળતા એજન્સીઓ ભરૂચ…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: યુપીમાં BJP નેતાના બાળકે રમત-રમતમાં ગોળી ચલાવી દેતા 11 વર્ષીય માસૂમનુ મોત

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે જેમાં રમત-રમતમાં ફાયરિંગને કારણે એક માસૂમનું મોત થઈ ગયુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બીજેપી નેતાના ઘરે કેટલાક બાળકો રમી…

સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક માર, તેલના ભાવમાં ફરી થયો વધારો

શ્રવણ મહિનાના તહેવાર સાથે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચી ગયો છે. પામોલીનમાં પણ બે દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે. જન્માષ્ટમીના તહેવાર ઉપર…

1,000થી વધુની અવરજવર ધરાવતા વિસ્તારોમાં CCTV ફરજિયાત: રાજ્ય સરકાર

જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે, દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી…

નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપ: બિહારના કેટલાય જિલ્લામાં અસર વર્તાઈ

નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું કે, સવારે લગભગ 7.58 પર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો…

દેશમાં મંકીપોક્સને કારણે પ્રથમ વખત દર્દીનું મોત થતાં હડકંપ

યુરોપમાં મંકીપોક્સના વર્તમાન પ્રકોપથી સંબંધિત આ પ્રથમ મૃત્યુ હોવાનું માનવામાં આવે છે. સ્પેનિશ આરોગ્ય મંત્રાલયના ઈમરજન્સી અને તકેદારી સંકલન કેન્દ્ર અનુસાર, સ્પેન એ વિશ્વના એવા કેટલાક રાષ્ટ્ર પૈકીનો એક દેશ…

ગુજરાતમાં પ્રથમ ઘટના : બુટલેગરોના 20 બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ

ગુજરાતમાં પહેલી વાર બુટલેગરના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું છે. બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. બંને બુટલેગરના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ…

કર્ણાટકમાં બે સપ્તાહમાં ત્રણ હત્યા, મેંગાલુરુમાં 144 લાગુ, 12ની ધરપકડ

બેંગાલુરુ : કર્ણાટકમાં છેલ્લા બે સપ્તાહમાં ત્રણ હત્યાઓની ઘટના સામે આવી છે. એક પછી એક હત્યાની ઘટનાને પગલે મેંગાલુરુમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી દ્વારા સમગ્ર…

ભરૂચમાં 350 કિલોથી વધુ વજનવાળી મેઘરાજાની પ્રતિમાની સ્થાપના, લોકો 25 દિવસ સુધી દર્શન કરી શકશે

પ્પનીયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઇ સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ ઉંચી મેઘરાજાની મૂર્તિ બનાવી મેઘરાજાની પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. જો વરસાદ…

SRICT સેન્ટર ઓફ એક્સેલન્સ શાળાના વિદ્યાર્થીઓ માટે અગ્નિ અને જીવન સુરક્ષા પર મૂળભૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

UPL લિમિટેડ અને Gexon, નોર્વેના સંકલિત સહયોગથી શ્રોફ એસ.આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (SRICT) અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક સુરક્ષામાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)ની સ્થાપના કરવામાં આવી છે. અમે દેશમાં પ્રોસેસ…

error: