ભરુચ : શહેર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે એસ.પી.ની મુલાકાત લીધી :વાહનને આ રીતે નુકસાન કરવામાં ના આવે તેવી માંગણી
ડ્રાઇવ અંતર્ગત ભરૂચ પોલીસની કાર્યવાહી અંગે રજૂઆત કરીવાહનને આ રીતે નુકસાન કરવામાં ના આવે તેવી માંગણી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કાર્યવાહી રૂપે શહેરમાં વાહનોની હવા કાઢવા અને વાહનોને…