પયગંબર વિવાદમાં ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માને મોટી રાહત
પયંગબર પર વિવાદિત નિવેદન આપનાર ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ પોતાની ધરપકડ પર સ્ટે મૂકવાની સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમમાં આજે નુપૂર શર્મા કેસની સુનાવણી ચાલી હતી અને કોર્ટે તેમને…
પયંગબર પર વિવાદિત નિવેદન આપનાર ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ પોતાની ધરપકડ પર સ્ટે મૂકવાની સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમમાં આજે નુપૂર શર્મા કેસની સુનાવણી ચાલી હતી અને કોર્ટે તેમને…
અંકલેશ્વર સગીરા શાળાએથી પરત નહીં આવતા પરિવારમાં ચિંતાવાનના ડ્રાઇવરે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુંનરાધમને આજીવન કારાવાસની કોર્ટ દ્વારા ફટકારી સજા અંકલેશ્વરમાં પોલીસ કોસ્ટેબલની સગી૨ દીકરીને આરોપીએ શાળા જતાં સમયે શાળાના…
અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરાયુંજી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે કરાયું અનાવરણસભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વસવાટ…
સુરતના કતારગામ વિસ્તાર ની ઘટના શ્રી જવેલર્સ ના હીરાના કારખાના માંથી 19 લાખ ના હીરા ચોરાયા હીરા ચોરનાર દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી હીરા લેનાર દલાલની પોલીસે શોધખોળ હાથ ધરી…
અંકિત પાનની દુકાનમાં પાન ખાવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઈલમાં નૂપુર શર્માનો વીડિયો જોઈ રહ્યો હતો. એ દરમિયાન મોહમ્મદ બિલાલ સહિત 3 લોકો પાનની દુકાને આવ્યા હતા અને મોબાઈલમાં…
અરૂણાચલ પ્રદેશમાંથી મોટી દુર્ઘટના બની છે. ભારત-ચીન બોર્ડર પર કામ કરતા મજૂરોના સમૂહના 18 લોકો લાપતા છે અને 1 મજૂરનું મોત થઈ ચૂક્યું છે. આ મજૂર એક અઠવાડિયાથી ગુમ હતો.…
પાકિસ્તાનના પંજાબ અને સિંધ સરહદી વિસ્તાર પાસે સિંધુ નદીમાં એક હોડી પલ્ટી જતાં આ દુર્ઘટનામાં લગભગ 19 મહિલાઓના મોત થયા છે. હોડીમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા જઈ…
રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે. જોકે તેનું કારણ…
BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગતએક વર્ષ સુધી નર્મદા જિલ્લામાંથી કરાયા હતા હદપારબોગજ ખાતે પણ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું પોતાના…
નાઈટશીપ નોકરી જતી વખતે 8 જેટલા અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો ઝઘડિયા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તાપસ એન્કર :ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રાત્રી પર ફરજ પર જતા યુવાન પર…