અંકલેશ્વર :માર્ગ અને ગટર,પેવરબ્લોકની તકલાદી કામગીરી સામે વિપક્ષ નેતાનો રોષ
વિપક્ષ નેતા દ્વારા પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવીપેમેન્ટ અટકાવી તપાસ કરવામાં આવે તેવી માંગ અંકલેશ્વર શહેરમાં તમામ માર્ગ અને ગટર,પેવરબ્લોકની તકલાદી કામગીરી સામે પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી પેમેન્ટ અટકાવી તપાસ…