Satya Tv News

Month: July 2022

કોંગ્રેસ અધ્યક્ષાના સ્વ. રાજકીય અને અંગત સલાહકારના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા, SITની એફિડેવિટમાં ખુલાસો

તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે. તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો…

નૌસેનાનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 15માંથી 14ના મોત, 1 ઘાયલ

મેક્સિકોના સિનાલોઆમાં શનિવારે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. મેક્સિકન નૌસેનાનું એક હેલીકોપ્ટર બ્લેક હૉક દુર્ઘટનાગ્રસ્ત થવાથી 14 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું કહેવાય છે,…

ગુજરાતમાં વરસાદની સાથે કોરોનાનો પણ કહેર, કેસ 1000 નજીક, 116 દિવસ બાદ મૃતાંકે પણ ચિંતા વધારી

ગુજરાતમાં કોરોના કેસ ધીમો વધારો સતત યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 822 લોકોને કોરોના સાંપડ્યો છે. ચિંતાજનક વાત એ છે કે 116 દિવસ પછી કોરોનાને લીધે 2 લોકોનું મોત થયું…

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના ATMમાં ચોરીનો પ્રયાસ

તસ્કરોએ ATM સેન્ટરમાં કરી તોડફોડઅંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ એફ.એમ અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં સ્થિત બી.ઓ.બીના બે એટીએમ મશીનની ડિસ્પ્લે અને એકના કેસનો દરવાજો…

દેશમાં સતત બીજા દિવસે કોરોના કેસનો આંકડો 20 હજારને પાર, મૃત્યુઆંક પણ વધ્યો

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો સામે આવ્યા છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને હવે આ આંક…

વાગરા : ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્ધારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ

વાગરા ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્ધારા સ્વચ્છતા પખવાડિયાની કરાઈ ઉજવણી૧૦ થી વધુ ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુસાત હજાર માસ્ક અને સાબુનું કરાયુ વિતરણસેંકડો મહિલા ઓને સેનેટરી નેપકીન આપવામાં આવ્યા…

નવસારીમાં પરિસ્થિતિ ગંભીર: 7 ફૂટ પાણી ભરાતા યુવાનો ફૂડ પેકેટ લઈને નીકળ્યા-મંદિરોમાં પણ વ્યવસ્થા, અનેકનું રેસ્ક્યૂ

રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે મેઘરાજાએ નવસારીને ઘમરોળ્યું હતું. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે જ્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નવસારીની પુર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસતા…

ફરી એકવાર મોડી રાત્રે કરજણ ડેમના પાંચ ગેટ અને સવારે એક ઘટાડીને ચાર ગેટ ખોલાયા.

તબક્કાવાર 48,332 ક્યુસેકપછી ઘટાડી32876 ક્યુસેક પાણી છોડાયુ. ફરી એક કરજણનદી બે કાંઠે વહેતી થઈ કરજણ ડેમ 58.72 ટકા ભરાઈ ગયો કરજણ ડેમની સપાટી 106.34 મીટર એ પહોંચી ગઈ કાલે સવારે…

પત્નીએ બેટથી કરી પતિની ધોલાઈ, જમ્યા વગર સૂઈ ગયો તો આપી સજા

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં પતિ-પત્ની વચ્ચે વિવાદ વધુ ઘેરો બનતા ગુસ્સામાં આવેલી પત્નીએ ક્રિકેટના બેટથી પતિ પર થર્ડ ડિગ્રી ઘા માર્યો. પત્નીએ બેટથી મારી-મારીને પતિને અધમૂઓ કરી નાખ્યો. પ્રાપ્ત જાણકારી મુજબ…

નાંદોદ તાલુકામાં ભારે વરસાદ અને કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા કેળના પાકને કરોડોનું નુકશાન

અંદાજે 100 એકરમાં 1.5લાખ કેળના ઠડીયા જમીન દોસ્ત થયાં મોટા ભાગની કેળનો પાક તણાઈ ગયો.ખેડૂતો બેહાલ રાજપીપળા સહિત નાંદોદ, તાલુકામાં છેલ્લા ચાર પાંચ દિવસ અતિ ભારે વરસાદ અતિવૃષ્ટિ થવાને કારણે…

error: