Satya Tv News

Month: July 2022

ડેડીયાપાડા : સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ

સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલખિસ્સા ભરતા અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ની વરસાદે ખોલી પોલભારે વરસાદનાં પગલે જગ્યાએ રસ્તાઓ તેમજ કોઝવે ધોવાયા સાગબારા તાલુકામાં ભારે વરસાદ ને કારણે ઠેર…

નવસારીમાં અવિરત વરસાદ બાદ 3-3 ફૂટ પાણી ભરાયા, બસ સેવા બંધ

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ચીખલીમાં કાવેરી નદી ગાંડીતૂર થતા રિવરફ્રંટ પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પણ પ્રભાવિત થયા છે. કાવેરી…

કરજણ : 50 વર્ષીય આધેડ પુરૂષ નો પગ કાંસ ના પાણીમાં લપસી જવાના કારણે તણાતા આધેડ લાપત્તા

કરજણના કંડારી ગામે નવી નગરીનો બનાવવોશરૂમ માટે ગયેલ 50 વર્ષીય યુવાન નો પગ લપસી જતાં કાંસમાં તણાયોકાંસ માં તણાઈ ને લાપત્તા બનેલ ઈસમ નું નામ સુરેશભાઈ ભુલાભાઈ રાઠોડહાલ યુવાન ની…

ગુજરાત પર હજી ત્રણ દિવસ સુધી અતિભારેનો તોળાતો ખતરો

આ સાથે 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી…

IAS આલમના સૌથી મોટા સમાચારગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ

લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા IAS અધિકારી કે.રાજેશ પર CBIએ ગાળિયો કસ્યો છે.લાંબી તપાસ બાદ અંતે કે.રાજેશની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેમણે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે.…

આજે નવા 742 પોઝિટિવ, એક્ટિવ કેસ 4 હજારને વટયા

ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 742 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 673 દર્દીઓ સાજા…

અંકલેશ્વર : પિલુદ્રા ગામની ખાડી નજીક ટ્રેકટર તણાયુ:ચાર લોકોને બચાવાયા,એક લાપત્તા

અંકલેશ્વરના પિલુદ્રા ગામની ખાડી નજીક ટ્રેકટર તણાયુટ્રેકટરમાં સવાર પાંચ પૈકી ચાર લોકોને બચાવાયા,એક લાપત્તાએસ.ડી.આર.એફ.જવાનોએ લાપતા વ્યક્તિની શોધખોળ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના પિલુદ્રાગામ નજીક આવેલ વનખાડી પાસેથી પસાર થઇ રહેલ ટ્રેકટર…

અંકલેશ્વર : રોટરી કલબ ઓફ અંકલેશ્વર ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

રોટરી કલબ ઓફ અંકલેશ્વર ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયોડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે યોજાયો સમારોહરોટરી કલબ ઓફ અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા રોટરી કલબ ઓફ અંકલેશ્વર અને ઇનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વર…

નર્મદા જિલ્લાના ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારો માટે એક હજાર જેટલા ફુડ પેકેટનું વિતરણ

રાજપીપલા નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના અસરગ્રસ્ત પરિવારોને કરાયું ફુડ પેકેટનું વિતરણ કરાયું નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સર્જાયેલી પરિસ્થિતિમાં આગમચેતીના ભાગરૂપે જિલ્લામાં અંદાજે ૮૯૭૫ જેટલા લોકોના સલામત સ્થળાંતરકરાયું છે.અને જિલ્લા…

દેડીયાપાડા અને નાંદોદ તાલુકા માં બે ઇંચ વરસાદ

મોસમના કુલ વરસાદમાં ૧૧૫૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લા માં મોખરાનું સ્થાન જાળવી રાખતો દેડીયાપાડા તાલુકો નર્મદા જિલ્લામાં સરેરાશ કુલ ૯૦૦ મિ.મિ.વરસાદ નોંધાયો નર્મદા જિલ્લામાંમેઘરાજાએ થોડો વિરામ લીધો છે. ઉઘાડ નીકળ્યો…

error: