ઓલ્ટ ન્યૂઝનાં મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ તરફથી રાહત, શરત રાખીને આપ્યા જમીન
સુપ્રિમ કોર્ટે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને તેમની સામે સીતાપુર, ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી ઝુબેરની અરજી પર યુપી પોલીસને…