Satya Tv News

Month: July 2022

ગુજરાતના રસ્તાઓ પર ‘સ્લિપર સેલ’ બનીને ફરતા રખડતા ઢોરોનો આતંક, છતાં સરકાર બેદરકાર

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે, કે હવે જીવનુ જોખમ બની ગયુ છે. છતા સરકારને કેમ રખડતા ઢોરો દેખાતા નથી. રખડતી ગાય અને આખલાના આતંક બાદ હવે ગુજરાતની…

અકલેશ્વર નગર પાલિકા દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે ખરીદેલા ત્રણ વાહનોનું લોકાર્પણ કરાયું

પાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે શ્રીફળ વધેરી કરાયું લોકાર્પણવાહનો ઉપયોગમાં લેવાશે કે પછી ધૂળ ખાશે એ તો આવનાર સમય બતાવશે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે ખરીદેલા ત્રણ…

રાજ્યમાં 5 દિવસ મુશળધાર વરસાદની શક્યતા

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે…

કોર્ટના નિર્ણયો પ્રજાની સલાહ પ્રમાણે નહીં, બંધારણ પ્રમાણે થાય છે : જસ્ટિસ પારડીવાલા

નૂપુર શર્માની ઝાટકણી કાઢનારા સુપ્રીમકોર્ટના જજની સોશિયલ મીડિયા પર લગામ મુકવાની સલાહ દેશમાં હિંસા ફેલાઈ તે માટે ‘નૂપુર શર્માની જીભ લપસી’ તેને જવાબદાર ગણનારા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ…

કુલ્લુમાં સોમવારે સવારે 8 વાગ્યે દુર્ઘટના સર્જાઈ, બસ ખીણમાં ખાબકતાની સાથે જ બુકડો વળી

હિમાચલના કુલ્લુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થંયા છે. અમુક ઘાયલ લોકોને બહાર કાઢવામાં…

મહારાષ્ટ્ર:ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, વધુ એક MLAએ સાથ છોડ્યો

મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનું પરિણામ આજે ફ્લોર ટેસ્ટના રૂપમાં આવશે. ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના રાજકારણમાં મેરેથોન બેઠકો યોજાઈ હતી. CM એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યો…

રાજકોટ ટીવી જોવાના બહાને ઓરડીમાં બોલાવીને 4 વર્ષની બાળકી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ

કળિયુગ ચરમસીમા પર હોય તેમ બાળકીઓ પર જાતીય શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં ઘોર કળિયુગની માફક હચમચાવી નાખતી વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં રાજકોટના શાપરમાં રહેતી…

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલે કર્યા 3500 એપિસોડ પુરા

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ફેવરિટ છે. આ સિરિયલ 2008થી શરૂ થઈ છે. આ સિરિયલે હાલમાં જ 3500 એપિસોડ પૂરા કર્યા છે. હિંદી સિરિયલમાં પહેલી કોમેડી…

આસામ : પૂરના કારણે અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી તરફ આ વરસાદ પૂર્વોત્તર રાજ્યો માટે આફતનું કારણ બન્યો છે. તેમાં આસામ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આસામમાં…

રૂબિના દિલાયકે એક ઈન્ટરવ્યુમાં ટ્રોલ્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો :કહ્યું હવે કોઈપણ કિંમતે અભિનવનું અપમાન સહન કરી શકશે નહીં

રૂબિના દિલાયક અને અભિનવ શુક્લા એ નેશનલ ટીવી પર પોતાના રિલેશન અને પોતાના લગ્નની સમસ્યાઓને લઈને બધા સામે ખુલીને વાત કરી હતી. તેમણે પોતાના લગ્નને છેલ્લી તક આપવા માટે બિગબોસનો…

error: