Satya Tv News

Month: July 2022

સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી બની વેગવંતી

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનાવવા સુરત જિલ્લાના ખેડૂત કમલેશભાઇ પટેલનું આગવું યોગદાન ૧૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સંકલ્પ સુરત મંગળવાર ગાંધીજીની ગ્રામસ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી.…

ભરૂચ :જીવન જોખમે અભ્યાસ :ભરૂચની શ્રેયસ સ્કૂલ કેમ કરાઈ સીલ ?

ભરૂચ જીવન જોખમે અભ્યાસઅત્યંત જર્જરિત મકાનમાં ચાલતી શ્રેયસ સ્કૂલને સીલ કરાઈશાળામાં 80 બાળકો અભ્યાસ કરે છેશાળા તાત્કાલિક બંદિશ કરાવી દેવાઈ ભરૂચ શ્રેયસ હાઈસ્કૂલની દિવાલ ધરાસાઈ થઈ હતી ઘટના સ્થળે પહોંચેલા…

ઝઘડિયા ઝેરી જીવજંતુએ ડંખ મારતા આઈસીયુમાં દાખલ કરતા આઘાતમાં તો માતાએ જીવ ગુમાવ્યો

ઝઘડિયા ઘરમાં ઊંઘેલા ઝેરી જીવજંતુએ ડંખ મારી લીધોદીકરો જીવન મરણ વચ્ચે તો માતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાંરોજગારી મેળવવા આવેલું પરપ્રાંતીય પરિવાર ઉપર આફત.. ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે રોજગારી મેળવવા આવેલું પરિવાર…

ભરૂચ દાંડિયા બજાર દશાસ્વામેઘ નદી કિનારે મળ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ

મૃતદેહ કોનો છે તે ડીસામાં પોલેસે વધુ તપાસ હાથ ધરીલાસને પી.એમ.અર્થે આવ્યો ખસેડવામાં આવ્યો ભરૂચ ના દાંડિયા બજાર, દશાસ્વામેઘ નદી કિનારા પર થી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ આવ્યો છે લાસ…

કેન્સર, ડાયાબિટીસ, કિડની જેવી ગંભીર બીમારીની દવાઓ સસ્તી થવાની શક્યતા

કેન્સર, ડાયાબિટીસ સહિતની ગંભીર બીમારીઓની દવાઓ ઘણી જ મોંઘી મળી રહી છે. જેની અસર ગરીબ દર્દીઓ પર વધુ જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર આ ગંભીર બીમારીઓની…

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોરોનાથી સંક્રમિત થયા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોરોનાથી સંક્રમિત થયા છે. કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ચાર દિવસથી તેમને હળવો તાવ હતો. નીતિશ કુમાર…

ન્યૂડ ફોટોશૂટ કરવા બદલ રણવીર સિંહ વિરુદ્વ કેસ દાખલ

પેપર મેગેજીન માટે કરાવેલા આ ફોટોશૂટના કારણે રણવીર સિંહ વિરુદ્વ મુંબઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે મુંબઈ પોલીસમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ…

હોસ્ટેલમાંથી મળ્યો ધોરણ 12ની વિદ્યાર્થીનો મૃતદેહ, 12 દિવસમાં આ બીજી ઘટના

તમિલનાડુના તિરૂવલ્લુર જિલ્લા ખાતેની એક શાળા હોસ્ટેલમાં વિદ્યાર્થીની મૃત હાલતમાં મળી આવી હતી. આ શાળાનું નામ સેક્રેડ હાર્ટ સ્કૂલ છે. પોલીસનું કહેવું છે કે, વિદ્યાર્થીનીના મૃતદેહ પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ…

રાજકોટ દુ.ષ્કર્મની વધુ એક ઘટના સામે આવી

રાજકોટ દુ.ષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પાડોશમાં રહેતા યુવકે ભાઈને જાનથી મારવાની ધમકી આપી સગીરાને અગાસીએ બોલાવી હતી. અને બાદમાં તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.…

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને જિલ્લાનાં 11 તાલુકાનાં 66 જેટલા ગામોમાં મળીને 748 પશુઓમાં સંક્રમણ ફેલાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ પૈકી…

error: