Satya Tv News

Month: July 2022

ઈરાનના રણમાં અચાનક પૂરનું પાણી ફરી વળતા 22 લોકોના મોત

આ ઘટના ઈરાનના દુષ્કાળથી પ્રભાવિત દક્ષિણી પ્રાંત ફાર્સની છે. અહેવાલ પ્રમાણે અચાનક પૂર આવવાને કારણે લગભગ 22 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહેવાલમાં એસ્તાબાનના ગવર્નર યુસેફ કેરેગરના હવાલે જણાવ્યું હતું…

વડોદરા : બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં વરસાદી પાણી ઘૂસ્યા

વડોદરામાં રવિવારે વરસેલા દોઢ ઇંચ જેટલા વરસાદને કારણે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને નીચાણવાળી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેમાં બેંક પણ બાકી નથી.…

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો પણ મૃત્યુની સંખ્યામાં વધારો

ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે આજે થોડીક રાહત મળી છે. દેશમાં ગઇકાલે 20,279 કેસ નોંધાયા બાદ આજે કેસમાં થોડોક ઘટાડો થતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,866 કેસ…

સુરત : ઉધનામાં રેપ બાદ પરિણીતાને ફોટા ફરતો કરવાનું કહીં 30 હજાર પડાવ્યા

ઉધના વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરણીતા પર બળાત્કાર કરી ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 30 હજાર રૂપિયા પડાવનાર આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે…

કેટરીના કેફ અને વિકી કૌશલને મળી જીવથી મારી નાખવાની ધમકી, પોલીસે FIR નોંધી શરૂ કરી તપાસ

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને તેની પત્ની અને અભિનેત્રી કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાચાર આવી રહ્યા…

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા અને ગાંધીનગર સૌથી વધુ પ્રભાવિત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા અને ગાંધીનગર સૌથી વધુ પ્રભાવિત છે. આજે રાજ્યમાં કોરોનાના 842 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાને માત આપીને કુલ 598…

અંકલેશ્વર :છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કશું જ કર્યું નથી બોલ્યા સાંસદ મનસુખ વસાવા

ભરૂચના સાંસદ અને બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ આમને-સામને,વિધાનસભાની ચૂંટણી ટાણે શરૂ થયો આક્ષેપોનો દોરછોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કશું જ કર્યું નથી:સાંસદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં નિવેદન કર્યું…

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહીલાયસન્સ વિના ભટકતા વાહન ચાલકો સામે શહેર પોલીસે લાલ આંખપોલીસના ચેકિંગને પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું…

ભરૂચમાં ધોધમાર 2 ઇંચ અને અંકલેશ્વરમાં સવા ઇંચ વરસાદ

ભરૂચમાં 2 ઇંચ, અંકલેશ્વરમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં હાંસોટ અને વાલિયામા 17 મિમી, આમોદ અને નેત્રંગમાં 10 મિમી, ઝઘડિયા 14 મિમી, જંબુસર 8 મિમી અને…

ભરૂચ આમઆદમી પાર્ટીનો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.

ભરૂચ AAPનો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.મોંઘવારીની માર સામે AAPના કાર્યકરો એ ફાંસી લગાવી કર્યો વિરોધપાંચબતી ખાતે કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન. ભરૂચ આમઆદમી પાર્ટીનો વધતી જતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર…

error: