Satya Tv News

Month: July 2022

ખાંભાના નાની ધારી ગામમાં 18 વર્ષના યુવકને સિંહણ ઉપાડી ગઈ, વનવિભાગને માત્ર મળ્યાં પગ

ખાંભાના નાની ધારી ગામમાં સિંહ અને સિંહણ ઘૂસી આવ્યાં હતા. આ દરમિયાન ખેત મજૂર યુવાન ઉપર સિંહે હુમલો કર્યો હતો. જેથી વનવિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવાનની…

અંકલેશ્વર : GIDCની પ્રકટ રેસિડેન્સીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, LCB પોલીસે 4 આરોપીને જેલભેગા કર્યા

અંકલેશ્વર GIDC પ્રકટ રેસિડેન્સીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ LCB પોલીસે ઉકેલયો. GIDC પોલીસે મોબાઇલ લોકેશનની મદદથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આરોપીઓએ પાસેથી ત્રણ મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ…

5 મહિના બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો ફૂંફાડો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ ઉમેરાયા છે વધુમાં અને અમદાવાદના એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ નીપજ્યું હોવાનું પણ જાહેર થયુ છે. ઉપરાંત કોરોનાને માત આપીને આજે કુલ 745 દર્દીઓ…

પત્નીએ પુત્રીની હત્યા કરીને આત્મહત્યા કરી, પછી પતિએ પુત્રની હત્યા કરી આત્મહત્યા કરી

મહારાજપુરા ગામમાં જિતેન્દ્ર વાલ્મિકી શુક્રવારે ઘરની બહાર નીકળ્યા ન હતા. આ જોતા પડોશીઓએ બારીમાંથી અંદર જોયું હતું. ઘરની અંદર જોતા જ હોશ ઉડી ગયા હતા. રૂમમાં જીતેન્દ્ર અને તેનો પુત્ર…

અંકલેશ્વર : ઉકાઈ નહેર ખુલ્લી હોવાથી લોકો ન્હાવા તેનો કરે છે ઉપયોગ : ડૂબી જવાનું અકસ્માતનું જોખમ

ઉકાઈ નહેર ખુલ્લી હોવાથી લોકો ન્હાવા તેનો કરે છે ઉપયોગશહેરને આપતું પાણી ઉકાઈ નહેર દ્વારા સીધું આવે હસ્તી તળાવમાંઉકાઈ કેનાલને ક્લોઝ પાઇપલાઇનથી કવર કરે તેવી માંગ અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સીને…

પાટણના કોઈટામાં શાળાએ જઈ રહેલી સગીરા પર ગામનો શખસ છરી વડે તૂટી પડ્યો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર…

GSTને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

GST મામલે સુપ્રીમ કોર્ટે વેપારીઓને મોટી રાહત આપી છે. અદાલતે શુક્રવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) પોર્ટલને 1 સપ્ટેમ્બરથી બે મહિના માટે ખુલ્લું રાખવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી વ્યવસાયો…

અંકલેશ્વર : ફુટપાટના અભાવે બાળકો દીવાલ કૂદી રસ્તો ઓળંગવા બન્યા મજબુર

અંકલેશ્વર નવનિર્મિત સુરવાડી બ્રિજ પર ફુટપાટનો અભાવફુટપાટના અભાવે બાળકો દીવાલ કૂદી રસ્તો ઓળંગવા બન્યા મજબુરદીવાલ ઓળંગતા બાળકો મીડિયાના કેમેરામાં થયા કેદ અંકલેશ્વર નવનિર્મિત સુરવાડી બ્રિજ પર ફુટપાટનો અભાવ હોવાથી જીવના…

અંકલેશ્વર : તાલુકા પોલીસ મથક ખાતે ડી.વાય.એસ.પી.ઈ – એફ.આઈ આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે DYSP E – FIR નો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયોચોરીની ઘટનાઓમાં વહેલી તકે ફરિયાદ નોંધાય તે હેતુથી કરાયો પ્રારંભDYSPએ વિગતવાર માહિતી આપી અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે…

વડોદરાની મુલાકાતે આવેલા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ સરકારી ભરતી અંગે કરી મોટી વાત

વડોદરા મુલાકાતે આવ્યા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાસરકારી ભરતી અંગે કરી મોટી વાતઅત્યાર સુધી 40 ટકા ભરતી કરી દેવામાં આવી છે : બ્રિજેશ મેરજા રાજ્યકક્ષાનાં શ્રમ અને રોજગાર મંત્રી…

error: