હરિયાણા: નૂંહમાં ભયંકર રોડ અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે થયા કરૂણ મોત
હરિયાણાના નૂંહ (મેવાત) જિલ્લામાંથી એક ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થઈ ગયા છે. કહેવાય છે કે એક ઓટો તેજ ગતિએ ટ્રકની ચપેટમાં આવી ગયો હતો.…
હરિયાણાના નૂંહ (મેવાત) જિલ્લામાંથી એક ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થઈ ગયા છે. કહેવાય છે કે એક ઓટો તેજ ગતિએ ટ્રકની ચપેટમાં આવી ગયો હતો.…
અકસ્માતની ઘટનામાં કેટલાય લોકોઓ જીવ ગુમાવી રહ્યાહાઇવેનો માર્ગ જાણે કે અકસ્માત ઝોન બની રહ્યો ભરૂચ જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રોજ મ રોજ બનતી અકસ્માતની…
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનું કલેકટર ઓફિસએ વિરોધ પ્રદર્શનવિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ટીકર ખોરે નરેન્દ્ર મોદીના પોસ્ટર પર ફેંકી શાહીઆંદોલન કરી રહેલા કોંગ્રેસની ટીંગાટોળી કરી અટકાયત કરાય ભરૂચમાં પણ કેન્દ્રની ભાજપ…
રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુની ભવ્ય જીતભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના પાંચબત્તી ફટાકડા ફોડી ઉજવણી કરાયકાર્યકરોએ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાય રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ ની જીત જિલ્લાભર માં ભાજપ…
NDA ના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુની ભવ્ય જીતભરૂચ જીલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવીફટાકડા ફોડી અને મિઠાઇ ખવડાવી ભવ્ય વિજયની ઉજવણી કરવામા આવી NDA ના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુની ભવ્ય…
અંકલેશ્વર પ્રીકોશન ડોઝ માટેનો કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભઅંકલેશ્વ ઉદ્યોગ મંડળ ખાતે આજથી કરાયો પ્રારંભરહેણાંક વિસ્તારના સ્થાનિકો અને કામદારોએ કોરોનાનો બુસ્ટર ડોઝ લીધો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ખાતે આજથી પ્રીકોશન ડોઝ માટેનો…
અંકલેશ્વર જી.આઇ.ડી.સી વસાહતના મુખ્ય માર્ગો ઉપર મસમોટા ખાડાવાહન ચાલકો સાથે સ્થાનિક ઉદ્યોગોને પણ હાલાકીઉધોગકારોએ ખાડાઓ બાબતે મચાવી બૂમરાણ અંકલેશ્વર જી.આઇ.ડી.સી વસાહતના મોટાભાગના મુખ્ય માર્ગો ઉપર મસમોટા પડી ગયેલા ખાડાઓને પગલે…
અંકલેશ્વર માંડવા ગામના કુખ્યાત બુટલેગરનો દારૂનો જથ્થો ઝડપાયો પોલીસના દરોડાને પગલે કુખ્યાત બુટલેગર થઇ ગયો હતો ફરાર કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો અંકલેશ્વરના માંડવા ગામની તલાવડી પાસેથી કુખ્યાત…
અંકલેશ્વરના આંબોલી ગામે અગાઉના ઝઘડાની બાબતે સમાધાન વેળા બબાલબબાલ થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામીશહેર પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના આંબોલી ગામે અગાઉના ઝઘડાની બાબતે સમાધાન વેળા…
સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવા લોકો રીલ માટે કઈ પણ કરી રહ્યા છે. પરંતુ રાજકોટમાં એક મહિલાને રિલ બનાવવું ભારે પડ્યું છે. રાજકોટ શહેરમાં વધુ એક ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે.…