Satya Tv News

Month: September 2022

હે માં માતાજી…..હવે ફરી સાંભળવા મળશે દયા ભાભીનો અવાજ

સિરિયલમાં દયાબેનનું પાત્ર પરત ફરશે, દિશા વાકાણી સાથે વાતચીત ચાલુ લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલમાં છેલ્લાં ઘણાં…

રાજકોટમાં રાજપૂતાણીઓના શૌર્ય સમાન રાસ,100 રાજપૂતાણીનો તલવાર રાસ આકર્ષણ બન્યો,મા દુર્ગા જેવાં દૃશ્યો સર્જાયાં

ચાલુ બાઇક પર ઊભાં રહી બન્ને હાથે ધારદાર તલવાર સમણીતલવાર રાસે ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવીભગિની ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયુંતલવાર સમણવી અમારા લોહીમાં છે300 બહેનોએ તલવાર રાસની પ્રેક્ટિસ કરી હતીટીમવર્કથી સમગ્ર…

અમદાવાદથી મુંબઈ લઈ જવાતી હતી 25.80 કરોડની નકલી નોટ ઝડપી પાડી

6 સ્ટીલની પેટીમાંથી મળ્યાં 1290 બંડલ, નોટોનું રહસ્ય ખૂલતાં પોલીસ પણ ચોકી ઊઠીડુપ્લિકેટ નોટ સુરતના યોગીચોકના કોઈ ઇસમ પાસે લીધી હતી6 સ્ટીલની પેટીમાંથી મળ્યાં 2000ની નોટોનાં બંડલોડુપ્લિકેટ નોટ સાથે પોલીસે…

ભરૂચની પુત્રવધૂ ‘વંદે ભારત’ ટ્રેનમાં પ્રધાનમંત્રીના સહયાત્રી બન્યા 7 મિનિટ વુમન સિક્યોરિટી ઉપર નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી

ભરૂચ શહેરની ગીતા પાર્ક સોસાયટીના અર્ચના શાહ સાયબર સિક્યોરિટી ઉપર રિસર્ચ કરી રહ્યા છે વુમન સ્ટાર્ટઅપ અને સાયબર સિક્યોરિટી ઉપર યુનિસેફ તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે MOU કર્યું છે નરેન્દ્ર મોદી…

અંકલેશ્વર : નવા બોરભાઠા બેટ ગામે અચાનક રેલ્વેની માપણીની કામગીરી હાથ ધરી

અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામે કામગીરીઅચાનક રેલ્વેની માપણીની કામગીરી હાથ ધરીકામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામે અચાનક રેલ્વેની માપણીની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો…

અંકલેશ્વર : વીજ ચેકિંગ ઉપર ગયેલા વીજ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હુમલો કર્યો

અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામમાં વીજ ચેકિંગવીજ ચેકિંગ ઉપર ગયેલા વીજ અધિકારીઓ સાથે કરી માથાકૂટહુમલો કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામમાં વીજ ચેકિંગ ઉપર ગયેલા વીજ…

અંકલેશ્વર : રાજપીપળા રોડની મંગલદીપ સોસાયટીમાં બિલ્ડીંગ પરથી નીચે પટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર મોતબિલ્ડીંગ પરથી નીચે પટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોતGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પટકાયેલ…

જંબુસર : ગંગવા દરિયા કાંઠે ફરવા ગયેલ યુવાન ડૂબ્યો

કરજણ તાલુકા ના અણસ્તુ ગામે રહેતો ૨૪ વર્ષીય યુવાન જંબુસર તાલુકા ના દહેગામ ગામે સાસરી મા કાકા ના દીકરા સાથે મહેમાન તરીકે આવેલ અને દહેગામ નજીક ગંગવા દરિયા કાંઠે સાળા…

આમોદ : DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આંદોલન રૂપે કાળી પટ્ટી પહેરી સુત્રોત્સલ કર્યા

આમોદ DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આંદોલનગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલનઆંદોલન કાર્યક્રમના ભાગરૂપે કાળી પટ્ટી પહેરી સુત્રોત્સલ આમોદ DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા…

PM મોદી ગુજરાતના પ્રવાસે : વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે:અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. PM મોદી…

error: