બારડોલી : ઉતારા ગામે દીપડાએ કુતરાના બચ્ચાંનો શિકાર કર્યો
બારડોલી તાલુકાના ઉતારા ગામે મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં દીપડાએ કુતરાના બચ્ચાનો શિકાર કર્યો હતો. સ્થળ પર સવારે જોતા દીપડાના પગ માર્ક જોવા મળી આવ્યા હતા. જેને લઈ ગ્રામજનોમાં ભયના માહોલ…
બારડોલી તાલુકાના ઉતારા ગામે મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં દીપડાએ કુતરાના બચ્ચાનો શિકાર કર્યો હતો. સ્થળ પર સવારે જોતા દીપડાના પગ માર્ક જોવા મળી આવ્યા હતા. જેને લઈ ગ્રામજનોમાં ભયના માહોલ…
અંકલેશ્વર શહેર પોલીસે દારૂ ઝડપ્યોમાંડવા ગામના રોડ ફળિયામાંથી જથ્થો ઝડપાયોઅલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો…
પરિવારના આક્ષેપ બાદ લાશ PM માટે મોકલાઈ સિંગણપોર હેલ્થ સેન્ટરમાં ડોક્ટરની ગેરહાજરીમાં નર્સ દ્વારા પ્રસૂતિ કરાવ્યા બાદ પ્રસૂતાનું મોત નિપજતા પરિવારે હેલ્થ સેન્ટરના ડોકટર અને નર્સની બેદરકારીથી પ્રસુતાનું મોત નીપજ્યું…
UAEમાં રમાયેલા એશિયા કપમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યુ છે. શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતુ. આ સાથે જ શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકાની જીતના હીરો ભાનુકા રાજપક્ષા,…
રાજકોટમાં શનિવારે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યા બાદ રવિવારે વધુ એક ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 37 ઈંચ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ…
સુરત સચિન GIDCમાં બોઇલર બ્લાસ્ટની ઘટનામાં બાદ આજે વધુ 3 મજૂરોએ દમ તોડતા કુલ મૃત્યુઆંક 4 થયો છે. સુરત સચિન GIDCમાં આગનો મામલો વધુ 3 શ્રમિકોના સારવાર દરમ્યાન થયા મૃત્યુ…
નર્મદા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટીથી 1.28 મીટર દૂરહાલ ડેમની સપાટી 137.59 મીટર6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી આજે તા. 12 સપ્ટેમ્બરના રોજ 139.59…
શહેરમાં દિવસભર વાદળછાયાં વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડી ગયું છે. આગામી 4 દિવસ સુરતમાં વરસાદને લઇ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત શહેર અને જિલ્લામાં 16…
શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે હૈદરભાઇની ચાલી પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે ગયેલા અજાણ્યા યુવાનને મગર ખેંચી ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક યુવાને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાને કરતા તુરતજ…
સુરતમાં GIDC કંપનીમાં બ્લાસ્ટકોકો કોલા કંપનીમાં થયો બ્લાસ્ટબ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ આજનો રવિવાર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે. વહેલી સવારથી સુરત,લોધિકા અને ખંભાતની GIDC કંપનીમાં એક બાદ એક…